News In Pics: 5 માર્ચના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

સ્વિમિંગ કોચ રિચાર્ડ શૂલબર્ગ

સ્વિમિંગ કોચ રિચાર્ડ શૂલબર્ગ

વરિષ્ઠ સ્વિમિંગ કોચ રિચાર્ડ શૂલબર્ગે મુંબઇમાં બાળકોને તરવાના ગુણ શીખવ્યા હતા.

બિપાશા હાફ મેરેથોનના દોડવીરો સાથે

બિપાશા હાફ મેરેથોનના દોડવીરો સાથે

અભિનેત્રી બિપાશા બસુ એરલેલ હાફ મેરેથોનના દોડવીરો સાથે.

એન ચંદ્રબાબુ નાયડુએ રમી હોળી

એન ચંદ્રબાબુ નાયડુએ રમી હોળી

અાંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ હોળીની ઉજવણી ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને કરી હતી.

કુમાર વિશ્વાસે કરી જાહેરાત

કુમાર વિશ્વાસે કરી જાહેરાત

આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બાદ જણાવ્યું કે પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવને પીએસીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને બીજી કામગીરી સોંપવામાં આવશે.

હેપ્પી હોળી

હેપ્પી હોળી

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહ અને ભાજપના સાંસદ જદંબિંકા પાલ એક બીજાને મળ્યા હતા.

Bengaluru

Bengaluru

Delhi Chief Minister Arvind Kejriwal waves after arriving at Kempegowda International Airport in Bengaluru

Guwahati

Guwahati

A rider offers prayers to an elephant ambling along the streets of the city on the occasion of Holi in Guwahati

Birbhum

Birbhum

Students play with colours to celebrate ‘Basanta Utsav' in Visva-Bharati University at Santiniketan in Birbhum

Jodhpur

Jodhpur

Tourists celebrate Holi in Jodhpur

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X