Manipur Violenece: અત્યાર સુધીમાં 50 લોકોથી વધુના મૌત, સીએમ કરી સર્વદળીય બેઠક
Manipur Violenece ભારતના પૂર્વોત્તર રાજ્યો મણીપુરમાં હિંસાને લીધે 50 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હિંસાને લઇને મણીપુરના ચુરાચાંદપુરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. હવે અંહિયા લગાતાર હાલાતમાં સુધાર જોવા મળી રહ્યા છે. જેને લઇને કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી છે.

મણીપુર સરકારે ચુરાચાંદપુરમાં આજ સવારે 7 થી 10 વાગ્ય સુધી ત્રણ કલાક માટે કર્ફ્યુમાં ઢીલ આપી હતી. જોથી લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરી શકે. હાલાત સુધર્યા બાદ સરકારે સર્વદળીય બેઠક બોલાવીને તમામ પક્ષો સાથે વાતચીત કરી હતી અને કર્ફ્યુમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો હતો .
મણીપુરના હાલાતને સામાન્ય કરવા માટે રાજ્ય સરકાર લાગાતાર દરેક પક્ષ સાથે વાત કરી રહી છે. મુખ્યમંત્રી એન બીરેન સિહે તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી હતી આ દરમિયાન મણીપુરના હાાલતને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ એન બીરેન સિહએ શનિવાર રાત્રે સર્વદળીય બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં જાણકારી આપતા કહ્યુ કે, મણીપુરના હાલાત પર ચર્ચા કરવા માટે સર્વદળીય બેઠક બોલાવામાં આવી હતી.
પ્રદેશમાં ફરી શાંતિ અને સ્થિરતા લાવા માટે તમામ પક્ષો પાસેથી સહોયગની માગ કરવામાં આવી હતી. બેઠકમાં આ લોકો પાસેથી સાંતિ બનાવી રાખવા માટે કોઇ પણ પ્રકારની હિંસા નહી કરવા માટે લોકોને અપિલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મણીપુરમાં હાલાત બગડ્યા બાદ અંહિયા પર ભારતીય સૈના અને પેરામીલિટ્રી ફઓર્સને તૈનાત કરવામાં આવી હતી. જેથી સ્થિતિ પર કાબુ મેળવી શકાય અને એક વાર ફરી રાજ્યમાં શાંતિ સ્થાપિ શાકય. હાલાત પર નજર રાખવા માટે એર સર્વેલન્સ પણ કરવાામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
