જાણો: પાંચમાં તબક્કામાં ક્યાં કેટલાં ટકા થયું મતદાન

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 એપ્રિલ: લોકસભા ચૂંટણી માટે ગઇકાલે પાંચમાં તબક્કાનું મતદાન સંપન્ન થઇ ગયું છે. સવારે 7 વાગ્યાથી 12 રાજ્યોની 121 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થયું. લોકો સવારથી જ પોલિંગ બૂથ પર લાઇનોમાં ઊભેલા દેખાયા. પાંચમાં તબક્કામાં એટલે કે ગઇકાલે સૌથી વધારે લોકસભા બેઠકો માટે વોટિંગ કરવામાં આવ્યું હતું.

પાંચમાં તબક્કામાં બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિતના 12 રાજ્યોની 121 બેઠકોનો સમાવેશ થાય છે. કર્ણાટકની તમામ 28 બેઠકો પર આ તબક્કામાં જ વોટિંગ થયું. બીજી બાજું ચૂંટણી પંચે મતદાનના આંકડા જારી કરવામાં આવ્યા જેના દ્વારા માલૂમ પડે છે કે તમામ પ્રયત્નો છતાં પણ મતદાનની ટકાવારીમાં વધારો થયો નહીં. જોકે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં બંપર વોટિંગ થયું છે.

મતદાનના આંકડા આ પ્રમાણે છે:

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ - 54.41% મતદાન (2009 માં 46.21%)

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર - 54.6% મતદાન, (2009 માં 51%)

મણિપુર

મણિપુર

મણિપુર - 74% મતદાન (2009 માં 77%)

ઓડિશા

ઓડિશા

ઓડિશા - 70% મતદાન (2009 માં 66.28%)

છત્તીસગઢ

છત્તીસગઢ

છત્તીસગઢ - 63.44% મતદાન (2009 માં 57.60%)

રાજસ્થાન

રાજસ્થાન

રાજસ્થાન - 63.25% મતદાન (2009 માં 48.09%)

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ - 78.89% મતદાન ( 2009 માં 80%)

કર્ણાટક

કર્ણાટક

કર્ણાટક - 68% મતદાન (2009 માં 58.88%)

બિહાર

બિહાર

બિહાર - 56% મતદાન (2009 માં 39%)

English summary
5th Phase Election: Know in which state have how many percent of voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X