6 બોમ્બ મળી આવ્યા, એક આરોપીની ધરપકડ
આ 6 બોમ્બ મુર્શિદાબાદ જિલ્લાના સાલર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાંડીમાંથી મળી આવ્યા છે. આ કેસમાં આરોપી અનારુલ શેખની ધરપકડ કરવામાં આવી છે.
કોલકાતા : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાંથી 6 બોમ્બ મળી આવ્યા છે. આ અંગે માહિતી આપતા મુર્શિદાબાદ જિલ્લાની પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે જણાવ્યું હતું કે, આ 6 બોમ્બ મુર્શિદાબાદ જિલ્લાના સાલર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાંડીમાંથી મળી આવ્યા છે. આ કેસમાં આરોપી અનારુલ શેખની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગત અઠવાડિયે મુર્શિદાબાદના બેલડાંગામાં કથિત રીતે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે આ વિસ્ફોટમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.
West Bengal | Six bombs recovered in Kandi subdivision of the Murshidabad district under Salar Police Station; accused Anarul Sheikh has been arrested: Murshidabad District Police Bomb Disposal Squad (27.01) pic.twitter.com/PKX0bh5jVi
— ANI (@ANI) January 28, 2022












Click it and Unblock the Notifications
