Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

શાહરુખને ફેન્સનું સમર્થન

શાહરુખને ફેન્સનું સમર્થન

મન્નતની બહાર શાહરુખ ખાનના ફેન્સ ટોળુ વળીને તેમને સમર્થન આપી રહ્યા હતા. શાહરુખને બીએમસી તરફથી પોતાના ઘરની બહાર બનાવેલ રેમ્પ તોડી પાડવા બદલ નોટીસ ફટકારવામાં આવી છે.

ભાજપ સમર્થકોના સૂત્રોચ્ચાર

ભાજપ સમર્થકોના સૂત્રોચ્ચાર

ભાજપ કાર્યકર્તાઓએ દિલ્હીમાં રેલી દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા હતા.

આપ અને બીજેપી સમર્થક

આપ અને બીજેપી સમર્થક

આપ અને બીજેપી સમર્થકો સામસામે આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો.

કિરણ બેદીની રેલી

કિરણ બેદીની રેલી

કિરણ બેદીએ કૃષ્ણા નગરમાં રોડશો કર્યો હતો.

શિવ મેનની પોલીસ પૂછપરછ

શિવ મેનની પોલીસ પૂછપરછ

સુનંદા પુષ્કર હત્યા કેસમાં તેમના પુત્ર શિવ મેનની પોલીસ પૂછપરછ કરાઇ.

અરૂણ જેટલીના આપ પર પ્રહારો

અરૂણ જેટલીના આપ પર પ્રહારો

અક્ષરા હસન

અક્ષરા હસન

શમિતાભના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં અક્ષરા હસન

અભિષેક અને ઐશ્વર્યા

અભિષેક અને ઐશ્વર્યા

અભિષેક અને ઐશ્વર્યા શમિતાભના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં આવ્યા હતા

રાહુલ ગાંધી પાર્ટીની બેઠકમાં

રાહુલ ગાંધી પાર્ટીની બેઠકમાં

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના હેડક્વાર્ટરમાં મળેલી બેઠકમાં હાજરી આપી હતી.

અરવિંદ કેજરીવાલ ગુરુદ્વારામા

અરવિંદ કેજરીવાલ ગુરુદ્વારામા

આપ સંયોજક અરવિંદ કેજરીવાલ ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ.

એવોર્ડ સેરીમનીમાં દિગ્ગજો

એવોર્ડ સેરીમનીમાં દિગ્ગજો

Former Chairman of Indian Space Research Organisation (ISRO) K. Radhakrishnan, from left Chairman, State Bank of India Arundhati Bhattacharya, Chairman and CEO, QuEST Global Ajit Prabhu,Chairman and Managing Director, Serum Institute Of India Cyrus S. Poonawalla and Fashion Designer Anita Dongre during the EY Entrepreneur Of The Year Award in Mumbai

બોકો હરામના આતંકિયોએ 70 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

બોકો હરામના આતંકિયોએ 70 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

કૈમરૂનના ફોટોકોલ કસ્બામાં બોકો હરામના આતંકવાદીઓએ હુમલો કરીને 70 લોકોને મોતના ઘાટ ઉતારી દીધા.

ચર્ચ બ્લાસ્ટ સામે બેંગલોરમાં કેંડલ માર્ચ

ચર્ચ બ્લાસ્ટ સામે બેંગલોરમાં કેંડલ માર્ચ

કિરણ બેદીએ મેટ્રો રેલવેમાં મુસાફરી કરી

કિરણ બેદીએ મેટ્રો રેલવેમાં મુસાફરી કરી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X