રોબર્ટ વાઢેરા અંગે 7 ઓછી જાણીતી બાબતો

robert vadra - priyanka gandhi
નવી દિલ્હી, 6 ઑક્ટોબર : રોબર્ટ વાઢેરા અંગે સામાન્ય લોકો એટલું જ જાણે છે કે તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ છે. પણ રોબર્ટ વાઢેરાનો પરિચય આટલો નથી. તેમના જીવનની 7 ખાસ જાણવા જેવી વાતો અહીં આપી છે.

1. રોબર્ટ વાઢેરા અને પ્રિયંકા ગાંધીની મુલાકાત 1991માં દિલ્હીમાં એક કોમન ફ્રેન્ડને ત્યાં થઇ હતી. સમય જતાં બંને એકબીજાની વધારે નજીક આવ્યાં. તેઓ 18 ફેબ્રુઆરી, 1997ના રોજ લગ્નગ્રંથિએ બંધાયા.

2. રોબર્ટ વાઢેરા એક મોટા ઉદ્યોગપતિ છે. ઉદ્યોગજગતમાં તેમનું મોટું નામ છે.

3. રોબર્ટ વાઢેરા હેન્ડીક્રાફ્ટ્સ આઇટમ્સ અને કસ્ટમ જ્વેલરીનો બિઝનેસ કરે છે. તેમની કંપનીનું નામ છે આર્ટેક્સ એક્સપોર્ટ.

4. રોબર્ટ વાઢેરા બાઇક્સ અને કાર્સના શોખીન છે.

5. પોતાના શોખના પગલે વાઢેરાએ વિદેશની અનેક મોંધી કાર્સ અને બાઇક્સ ખરીદી છે.

6. બિઝનેસ ઉપરાંત રોબર્ટ વાઢેરાને ફિટનેસ અને ફેશનમાં વિશેષ રસ છે.

7. રોબર્ટ વાઢેરાને 43 વર્ષની વયે ડિસેમ્બર 2011માં એક અંગ્રેજી સમાચાર પત્રએ બેસ્ટ ડ્રેસ્ડ મેનના ખિતાબથી નવાજ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X