Defence Partnershp: ભારત-અમેરિકાએ ઔદ્યોગિક સહયોગની સંભાવનાએ પર ચર્ચા, રક્ષા સચિવે જણાવ્યુ મહત્વ
Defence Partnership: રક્ષા સચિવ ગિરિધર અરમાન અને નીતિ માટે અમેરિકાના અવર સચિવ કોલિન કહલે 17 મે ના વોશિગ્ટન ડીસીમાં ભારત-અમેરિાક રક્ષા નીતિ સમૂહની 17 મી બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી.

આ સિવાય ભારત-અમેરિકા સૈન્ય અભ્યાસ અને હિન્દુ મહાસાગર ક્ષેત્રમાં ચાલી રહેલી અને ભવિષ્યની સહકારી ગિતિવિધિ જેવા મહત્વના પહેલુઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રક્ષા મંત્રાલય અનુસાર પ્રોદ્યોગિકી સમજદારી, દિર્ધકાલિનક અનુંસંધાન અને વિકાસ પર પણ ચર્ચા થઇ હતી.
બંને દેશોની આપૂર્તિ શ્રેણી સુરક્ષામાં સુધારા સહિત રક્ષા ઓદ્યોગિક સહોયગ વધારવાને રીત અને સાધનો પર ભારે ધ્યાન આપ્યુ હતુ. રક્ષા મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદન અનુસાર બેઠખમાં સંભવિત ક્ષેત્ર અને પરિયોજનાઓ સહિત ભારતમાં સહ વિકાસ અને સહ ઉત્પાદન વધારવા પર પણ ચર્ચા થઇ હતી.












Click it and Unblock the Notifications
