Arvind Kejarival Nitish Kumara સાથે કરી બેઠક, કહ્યુ બીજેપીને બટાવા તમામ પાર્ટીઓએ એક મંચ પર મળવુ જરૂરી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બિહારના મુખ્યમંત્રી નીતિન કુમાર સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજદ નેતા તેજસ્વી યાદવ પણ ઉપસ્થિત રહ્યાહ તા. કોગ્રેસ નેતૃત્વ સાથે મુલાકાત બાદ આ નેતાની મુલાકાત બીજેપી સામે ચેલેન્જ બનવાની દિશામાં એક મહત્વનુ કદમ છે.

KEJARIVAL

સર્મસમ્મતિથી એકજુટતાની વાત કરી વિપક્ષે

વિપક્ષ પાર્ટીઓ બીજેપીની સત્તાથી ઉખાડી ફેકવાની વિચારાધારની લડાઇ હોવાનં જણાવામાં આવી રહ્યુ છે. કેજરીવાલ નીતિશકુમાર અને તેજસ્વીની મીટિગ એટલા માટે પણ ખાસ છે કે, કેમ કે, તમામ પાર્ટી એકજુટ થઇને ભાજપાનો મુકાબલો કરવા પર લગભગ સર્વસમ્માતિનીવાત કરી રહ્યા છે.

બેઠક બાદ કેજરીવાલે કહ્યુ કે, અત્યારે દેશ મુશ્કેલ પરિસ્થિતિમાથી પસાદ થઇ રહ્યો છે. આઝાદી બાદ સૌથી ભ્રષ્ટ સરકાર આજે દેશની અંદર છે. તે માટે ઘણુ જરુરી છે. વિપક્ષી પાર્ટી એક સાથે આવીને કેન્દ્રની અંદર સરકાર બદલશે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે મુલાકાત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, બીજેપીને હટાવ માટે એવી સરકાર આવી જોઇએ જે દેશને વિકાસ આપી શકે.

નીતિશ કુમારે કહ્યુ કે, અમે વધારે મા વધારે વિપક્ષ પાર્ટીઓને એક જુટ કરીશુ. આ પહેલા રાહુલ ગાધી સાથે મુલાકાત દરમિયાન પણ નીતિશે કહ્યુ કે, રાહુલ અને કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વિપક્ષી પાર્ટીઓને જોડવાની વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X