CM Eknath Shinde Sharad Pawar ને મળવા તેમના ઘરે પહોચ્યા, શિવસેના-ncpની નજદિકીની અટકળો
મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારની તુલના પિતામહાની માનવામાં આવે છે. 83 વર્ષના શરદ પવાર હજી પણ સક્રીય છે. સીએમ એકનાથ સિંદેને મળવા તેમના નિવાસસ્થાને પહોચ્યા હતા.

પવારને મળવા પહોચયા શિદેને જોઇને બે પક્ષોની નજદીકીની કહેવત યાદવ આવા લાગ ીછે. ક્યારેક મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળે છે. તો બંને પક્ષોની નજદીકી પર અટકળો લગી રહી છે.
#WATCH | NCP President Sharad Pawar meets Maharashtra CM Eknath Shinde at the latter's official residence in Mumbai
— ANI (@ANI) June 1, 2023
(Video source: CM Office) pic.twitter.com/HKwgVbDVMC












Click it and Unblock the Notifications
