UP: એક તરફી Love માં ચાકુની ધાર પર ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિદ્યાર્થિની માગ ભરી
ઉત્તર પ્રદેશમાં એક ખૂબજ ગંભીર ઘટના બની હતી જેમા ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધોરણ 6 માં અબ્યાસ કરતા વિદ્યાર્થિની ચાંકુની ધારે માંગ ભરી દિધી હતી.
ઉત્તર પ્રદેશના મહજરાજગંજ જિલ્લાના એક મામલો સામે આવ્યો છે. જ્યાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ 6 ધોરણાં અભ્યાસ કરતી નાબાલીક વિદ્યાર્થિનીની માંગમાં ચાકુની ધાર પર સિંદુર ભરી દિધુ હતુ. વિદ્યાર્થિની તે સમયે પોતાના ઘરની બહાર જ હતી. વિદ્યાર્થીએ આ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાના સાથી સાથે બાઇક પર ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થવા લાગી છે. પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે.

મહરાજગંજની સિંદુરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનાર વિદ્યાર્થિની બાળકીને ઘણા દિવસોથી હેરાન કરતો હતો. બંને એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. છેડતીથી હેરાન બાળકીએ શાળાએ જવાનું બંધ કરી દિધુ હતુ. જ્યારે વિદ્યાર્થીને ખબર પડી તો તે વિદ્યાર્થિનીના ઘરે પહોચીને ચાકુની ધાર પર તેની માંગમાં સિંદુર ભરી દિધુ હતુ. બાળકીના પિતાએ પોલીસને આપેલી અરજીમાં જબરદસ્તી માગ ભરીને દુપટ્ટો ખેંચવાની વાત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
