લખનૌની લુલુ મોલના નામે અનોખઓ વર્લ્ડ રેકોર્ડ 350 દિવડા પ્રગટાવી બનાવ્યો રેકોર્ડ
લખનૌમાં લુલુ મોલના નામે ગિનીજ બુક વર્લ્ડ રિકોર્ડ દાખલ કર્યો છે. મોલના નામે આ રિકોર્ડ એક લાંભી રિલે લાઇટિંગ માટે દાખલ કર્યો છે. જેમા લુલુ મોલ તરફથી 39 મિનિટમાં 350 દિવડા પ્રગટાવ્યા હતા.
લખનૌમાં લુલુ મોલના નામે ગિનીજ બુક વર્લ્ડ રિકોર્ડ દાખલ કર્યો છે. મોલના નામે આ રિકોર્ડ એક લાંભી રિલે લાઇટિંગ માટે દાખલ કર્યો છે. જેમા લુલુ મોલ તરફથી 39 મિનિટમાં 350 દિવડા પ્રગટાવ્યા હતા.

લુલુમાં મોલે તોડ્યો 250 દિવડાનો રિકોર્ડ
લખનૌમાં લુલુ મોલમાં દિવડા ઉત્સવ દરમિયાન સૌથી મૌટી રિલે લાઇટિંગનું આયોજન કર્યુ હતુ. મોલમાં રિલે ના આકારમાં દિવડા પ્રગટાવ્યા હતા. આ મોલમાં દુકાનદારો અને ગ્રાહકોએ પણ ભાગ લીધો હતો. આમા કુલ 350 દિવડા પ્રગટાવામાં આવ્યા હતા. આ પહેલા આ રિકોર્ડ 250 દિવડા પ્રગટાવ્યા

ગિનીજ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં નામ નોંધાવ્યુ
લખનૌના લુલુ મોલમાં મંગળવારે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોધવામાં આવ્યો છે. આ રિકોર્ડ લાંબી વધારે દિવડા વાળા રિલે લાઇટિંગ માટે નોધાવ્યો છે. તેમા તેલના દિવડા પ્રટાવામાં આવ્યા હતા. લુલુ ઇન્ડિયા શોપિંગ મોલના સ્થાનિક નિર્દેશક જયકુમાર ગંગાધર અનુસાર, પહલો વિશ્વ રિકોર્ડ 205 દિવડાનો હતો. પરંતુ આજે અમે 39 મીનિટમાં 350 દિવડા પ્રગટાવ્યા

ગ્રાહકોએ પણ લીધો ભાગ
મોલ તરફથી પરીસરમાં હાજર ગ્રાહકોએ અને આસપાસના દુકાનદારોએ પમ મદદ કરી હતી. તેમા લોકોને લાઇનમાં બેસાડીને સળગાવ્યા વગરના તેલના દિવડા પકડવામાં આવ્યા હતા. લોકોને એક ખાસ ડિજાઇનમાં બનાવીને લાઇનમાં બેસાડવામાં આવ્યા હતા.

આવી રીતે પ્રગટાવ્યા દિવડા
જેવી રીતે આપણે એક બીજાને બોલ પાસ કરીએ છીએ તેવી રીતે દિવડા પ્રગટાવીને આ પ્રયોગ કરવામાં આવ્યો. ફક્ત પહેલા દિવડાને પ્રગટાવા માટે માચિસ કે , લાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો બાકીના દિવડા એક બીજા દિવડાથી પ્રગટાવામાં આવ્યા આ પ્રોસેસ અંતિમ 350 માં દિવડા સુધી ચાલી આવી રીતે અંતિમ દિવડો પ્રગટાવ્યો












Click it and Unblock the Notifications
