Kerala Boat Mishap: નજર જોનારે જણાવ્યુ કેવી રીતે ડૂબી નાવ, ક્યાં થઇ ભૂલ
Kerala Boat Mishap: કેરલના મલપ્પુરમ જિલ્લામાં દુ:ખદ દૂર્ઘટના સામે આવી છે. તનૂરમાં નાવ ડૂબી જતા 21 લોકોના મૌત થયા હતા. આ દર્ઘટનામાં જે લોકોના મૌત થઇ છે તેમાથી મોટા ભાગના લોકો મલપુરમ જિલ્લાના પરપ્પાનાગડી અને પેરિથલમન્નાના છે.

મુદકોમાં પાચ બાળકોનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનામાં પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ હત. દુર્ઘટના બાદ હજી પણ રાહત અને બચાવનું કાર્ય ચાલી રહ્યુ છે. જણાવામાં આવી રહ્યુ છે, હજી પણ મૃતકોની સંખ્યમાં વધારો થઇ શકે છે.
દુર્ઘટનામાં એક નજરે જોનાર ઇબ્રાહીમ નામના વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, રવિવારે સાંજે 6 વાગ્યે નાવ નદી પાર કરવા માટે નિકળી હતી. તેના 15 મીનીટ બાદ નાવમાં પાણી જવાને લીધે નાવ ડબવા લાગી હતી. ત્યારે તુરંત બીજી નાવ ત્યા ના આવી.
ઇબ્રાહીમે જણાવ્યુ હતુ કે, જો દિવસનો સમય હોત તો ઘણા લોકોનો જીવ બચાવી શકાયો હતો. નાવ ડૂબવાના 25 મીનીટ બાદ પહેલી નાવ અમને બચાવા માટે આવી હતી.
આ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાવમાં ક્ષમતા કરતા વધારે લોકો સવાર હતા. રિપોર્ટ અનુસાર નાવની સેવા સાંજે 5 વાગ્યે બંધ નહોતી થઇ. નજર જોનાર અનુસાર જ્યાર નાવ નદીમાં જઇ રહી હતી ત્યારે નાવમાં લાઇફ જેકેટ હતા પરંતુ દરેક લોકોએ લાઇફ જેકેટ નહોતી પહેરી.
દુર્ઘટનામા પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. તેમણએ જણાવ્યુ હતુ કે, આ દ:ખદ દુર્ઘટના છે. હુ મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરુ છે. જે લોકો બ્ચાય છે તેમના જલદી સાજા થવાની કામના કરુ છુ.












Click it and Unblock the Notifications
