પશ્ચિમ બંગાળના માલદામાં મહિલાને અર્ધનગ્ન કરીને માર માર્યો, કરાઇ પરેડ, પોલીસે 5 ની ધરપક કરી
પશ્ચિમ બંગાળના માલદામાં બે મહિલાઓને અર્ધ નગ્ન કરીને તેમને માર મારવામાં આવ્યો હતો. આ મામલે પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી છે. બંને મહિલાઓ પર ચોરીનો આરોપ હતો. તેના બાદ સ્થાનીક દુકાનદારોએ આ શર્મજનક હરકત કરી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. જેની પોલીસ તપાસ કરી રહી છે.

આ ઘટનાના ચાર દિવસ પહેલા માલદાના પકુહાત વિસ્તારમાં બની હતી. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનીક લોકોએ તેને લઇને પ્રદર્શન શરુ કરી દિધુ હતુ. શરુઆતી રિપોર્ટ અનુસાર બેને મહિલા પર ચોરીનો આરોપમાં પકડવામાં આવી હતી. અને તેમને માર મારવામાં આવ્યો હતો.
ઘટનાનો વીડિયો બાદ જોઇ શકાય છે કે, ઘણા મહિલાઓ બંને આરોપી મહિલાઓને માર મારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનામાં કોઇ ફરિયાદ દાખલ કરવામા નથી આવી. આ ઘટનાનો વિડિયો સામે આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.
તપાસ દરમિયાન પોલીસે જણાવા મળ્યુ હતુ કે, બંને મહિલાઓએ ચોરી કરતા ઝડપી પાડવામાં આવી હતી. ત્યાર બાદ સ્થાનીક મહિલાઓએ અને દુકાનદારોએ તેને માર માર્યો હતો . જે મહિલાઓએ તેમને પકડી હતી તે ત્યાંથી જતી રહી હતી. જે મહિલાને માર મરવામાં આવ્યો હતો. તેમણે ડરના લીધે ફરિયાદ દાખલ નહોતી કરી.












Click it and Unblock the Notifications
