દિલ્હીમાં સગીર યુવતિ પર એસિડ એટેક, પોલીસે 3 લોકોને કર્યા ગિરફ્તાર
દિલ્હીમાં 17 વર્ષની યુવતિ પર એસિડ ફેંકવામા આવ્યુ હતુ. આ મામલે દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આજે સવારે 17 વર્ષની છોકરી પર એસિડ ફેંકવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસને 17 વર્ષની યુવતિ પર એસિડ ફેંકવા મામલે મોટી સફળતા મળી છે. આજે સવારે 17 વર્ષની છોકરી પર એસિડ ફેંકવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના નિવેદનના આધારે પોલીસે અગાઉ એક આરોપીને કસ્ટડીમાં લીધો હતો.

ઉલ્લેખનિય છેકે બુધવારે સવારે લગભગ 9 વાગ્યે દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં એક સગીર પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સગીર યુવતી તેની નાની બહેન સાથે હતી ત્યારે બાઇક પર સવાર બે લોકોએ તેના પર એસિડ ફેંક્યુ અને ભાગી ગયા હતા.
સગીરની બહેને જણાવ્યું કે હું અને મારી બહેન સવારે લગભગ 7.32 વાગે શાળાએ જઈ રહ્યા હતા. અચાનક મેં તેની ચીસો સાંભળી. તેનો ચહેરો જોઈને હું ગભરાઈ ગયો અને મારા પિતાને ફોન કર્યો. આ પછી તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. બાઇક પર નંબર પ્લેટ ન હતી. તે બંનેને જાણે છે. મારા પિતા પણ તેમને ઓળખે છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
