રાથનાથ સિહે રાહુલ ગાઁધી પર શું નિવેદન આવ્યુ હતુ કે, જેને હટાવવવા માટે અધિર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષને પત્ર લ

કોગ્રેસ નેતાએ લોકસભા સ્પીકરને પત્ર લખીને રાજનાથ સિહની ટીપ્પણીને હટાવવા માટે અનુરોધ કર્યો હતો. રક્ષા મંત્રી રાથનાથ સિંહ રાહુલ ગાઁધી પર ટીપ્પણી કરી હતી.

Adhir Ranjan Chowdhari: કોગ્રેસ લોકસભા સાસંસદ અધીર રંજન ચૌધરીએ સોમવારે લોકસભઆ અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લોકસભા અધ્યક્ષ સાસથે રક્ષા મંત્રી રાજાનાથસિહના નિવેદન હટાવવા માટે અનુરોધ કરતો પત્ર લખ્યો હતો.રાક્ષા મંત્રી રાજનાથ સિહે રાહુલ ગાઁધી પર ટિપ્પણી કરી હતી. તેને હટાવવા માટે અધિર રંજન ચોધરીને અનુરોધ કર્ય હતો.

RAJNATH SINH

અધિર રંજન ચૌધરીએ લખ્યુ કે, રક્ષા મંત્રીએ અમારા નેતા રાહુલ ગાધીને લઇને પ્રશ્નકાલ દરમિયાન અણુક ટિપ્પણીઓ કરી હતી જે તેમના દ્વારા બ્રિટેનનમાં આપવામાં આવેલી સ્પીચને લઇને હતી. આ પત્રમાં લખ્યુ હતુ કે, સંસદીય કાર્યમંત્રીએ જે ટીપ્પણી કરી હતી. તે અસંસીદય છે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે, રાહુલ ગાંધી પર રાજનાથ સિહ ખોટા આરોપ લગાવી રહ્યા છે. તે અણારી પાર્ટી અને રાહુલ ગાધની છબીને બગાડી રહ્યા છે.

જણાવી દઇએ કે કોગ્રેસ સાસંદ રાહુલ ગાધીના લંડનમાં આપવામાં આવેલ નિવેદન પર હંગામો મચી ગયો હતો. સોમવારે સંસદમાં કેન્દ્ર સરકારના મંત્રીઓઆ મુદ્દાને ઉઠાવ્યો અને માંગ કરી હતી. રાહુલ ગાઁધીને પોતાના નિવેદન પર સંદનમાં આવીને માફી માંગવી જોઇએ. તો કોગ્રેસનાુ કહેવુ છે કે, રાહુલ ગાંધીએ એવુ કઇ નથી કહ્યુ કે, જેનામાટે તેમણે માફી માંગવી પડે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી રાજાનાથ સિહએ પણ રાહુલ ગાંધી પર જવાબ આપ્યો હતો. ગીરીરાજ સિહએ કહ્યુ કે, રાહુલ ગાધીએ જેવી રીતે ભાષણ વિદેશની ધરતી પર આપ્યુ છે. તેને જોતા તેમને દેશ દ્રોહનો કસ ચલાવવો જોઇએ.

ગિરિરાજ સિહએ પત્રકારો સાથે વાત કરતા કહ્યુકે, જ્યારે દેશને બહાર કોઇ આપણા પ્રધાનમંત્રીને અપમાનિત કરે છે. તો દેશને અપમાનિત કરે છે. લોકસભામાં કલાકો સુધી વક્તવ્ય આપ્યા બાદ રાહુલ ગાધી વિદેશમાં જઇને લંડનમાં જઇને આવડુ મોટુ ખોટુ ખોટુ બોલ્યા. કે લોકોને સંસદમાં બોલવા દેવામાં નથી આવતા. તો આ લોકસભાનું અપમાન છએ. સંસદનું અપમાન છે. તેના પર સ્પીકરે કાર્યવાહી કરવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X