વર્ષના અંત સુધીમાં અસમથી AFSPA ને સમાપ્ત કરી દેવામાં આવશે, બોલ્યા સીએમ હિમંત બિસ્વા સરમા
Himanata Biswa Sarma: અસમ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોમવારે મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે, અમે 2023 ના અત સુધીમાં અસમથી AFSPA ને સંપૂર્ણ રીતે પરત લઇ લેવામાં આવેશ. અમે પોલીસ ફોર્સનો અલગથી તાલિમ આપવા માટે પૂર્વ સૈનિક કર્મિયોનો પણ સમાવેશ કર્યો છે.

જણાવી દઇએકે, પુર્વોત્તરના અમુક રાજ્યો અને જમ્મુ કાશ્મીરમાં આફ્સ્પા લગાવામાં આવ્યા છે. જે અનુસાર સુરક્ષા બળોને વધારે અધિકારી આપવામાં આવશે. ઉગ્રવાદ અને આતંકવાદ પર કાબુ મેળવવા સુરક્ષા બળોને ખાસ અધિકાર આપવામાં આવે છે.
જણાવી દઇએ કે, કે, આઠ જિલ્લામાં અફસ્પા કાયદો લાગુ છે. સીએમ હિમંત બિસ્વા સરમાએ કહ્યુ કે, રાજ્ય પોલીસને પૂર્વ સૈન્યકર્મિઓની મદદથી તાલિમ આપવામાં આવશે. સાથે જ આ પહેલ બાદ અસમ પોલીસ બટાલિયનને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોને બદલવામાં આવી શકે છે.
વર્ષ 1958 માં બનેલા અફસ્પા એટલે કે, આર્મ્ડ ફઓર્સ સ્પેશિયલ પાવર એક્ટ ને પૂર્વોત્તરના ડિસ્ટર્બ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો સુરક્ષા બળો અને સૈનિક અમુક વિશેષ અધિકાર આપે છે. જ્યાં અફસ્પા લાગુ છે. અંહિયા સૈના ઘણી શક્તિશાળી અધિકાર હોય છે.












Click it and Unblock the Notifications
