Atiq Ahmad and AsharaF Murder: CM યોગી આવાસ પર તાત્કાલીક મળી બેઠક અફવાહ પર ધ્યાન નહી આપવા કરી અપીલ
ઉત્તર પ્રદેશના પ્યાગરાજમાં માફીયા અતીક અહેમદ અને તેના ભાઇ અશરફ અહમદને જાહેરમાં કડક સુરક્ષા વ્વય્સથામાં હ્યા કરી દેવામાં આવી હતી. આદિત્યાનાથે એક હાઇલેવલ બેઠક બોલાવી હતી. મોડી રાત્રે અંદાજે ત્રણ આ મહત્વની બેઠક પુરી થઇ હતી. સૂત્રો અનુસાર બેઠકમાં એ વાત પર ધ્યાન આપવામાં આવ્યુ કે યૂપીમાં કાયદો અને વ્યવસ્થા કાયમ રહે .તે માટે સંભાળીને પગલા લેવામાં આવ્યા હતા. આ વચ્ચે સીએમ યોગી આદિત્યાનાથે લોકોને અપીલ કરી હતી કે અફવાહ પર ધ્યાન ન આપે અન શાંતિ જાળવી રાખે.

મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે અધિકારીઓને ફીલ્ડમાં સતર્કતા પાયરવા માચે નિદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે, ઉત્તર પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા બની રહેવી જોઇએ. તેમા તમામ પ્રદેશના લોકો સહયોગ પણ કરી રહ્યા છે. આમ જનતાને કોઇ પણ પ્રકારની હેરાનગતીનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખવામાં આવે. સીએમ યોગીએ કહ્યુ કે, કાયદો સાથે કોઇ ખીલવાડ ના કરે. સીએમ યોગીએ જનતાને અપીલ કરી કે, કોઇ પણ અફવાહો પર ધ્યાન ના આપે . અફવાહ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
સીએમ યોગી આવાર પર થયેલી બેઠકમાં ડીજીપી આર કે, વિશ્વકર્મા સિવાય પ્રમુખ સચિવ મુખ્યમંત્રી સંજય પ્રસાદનો પણ સમાવેશ થાય છે. બેઠકમાં એવુપણ નક્કી કરવામાં આવ્યુ કે, અધિકારીઓ ખાસ વિમાન દ્વારા પ્રયાગરાજ જશે અને સ્થિતિન પર નજર રાખવામાં આવશે. બેઠક બાદ મોડી રાત્રે અંદાજે ત્રણ વાગે ડીજીપી અને પોલીસ મહાનિર્દેશક કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમાર નીકળ્યા હતા.
પ્રયાગરાજમાં અતીક-અશરફની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ નજર રાખી રહી છે. પ્રદેશમાં તમામ જિલ્લામાં 144 ધારા લાગુ કરવામાં આવી છે. પોલીસ કર્મિઓની છુટ્ટી રદ્દ કરી દેવામાં આવી છે. સાથે જ પ્રયાગરાજમાં શનિવાર રાત્રે અતીક-અશરફની હત્યા બાદ સુરક્ષામા કમી રાખનાર 17 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતી. ગોલીકાંડમાં એક પોલીસ ક્રમી માનસિહને ગોળી મારવાની ખબર હતી. ઘાયલ પોલીસકર્મીને ઉપચાર માટે લોકલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
