For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air India: વિમાન અંદર દારુની નીતિમાં આવ્યો બદલાવ, એર ઇન્ડિયાએ શુ કરવુ અને નશુ ના કરવા માટે બહાર પાડ્યો સેટ

એર ઇન્ડિયાએ કહ્યુ છે કે, એનઆરએના ટ્રાફિક લાઇટ સિસ્ટમનો ઉપોયગ સંભવિત નશાની ઓલખ અને પ્રબંધન માટે કરવાો જઇએ. આ અનુસાર યાત્રીઓના વ્યવહારની ટીપ્પણીને લીલા, લાલ અને પીળા રગના રુપમાં વર્ગીકૃત કરવામા આવશે.

|
Google Oneindia Gujarati News

એર ઇન્ડિયાએ કહ્યુ છે કે, એનઆરએના ટ્રાફિક લાઇટ સિસ્ટમનો ઉપોયગ સંભવિત નશાની ઓલખ અને પ્રબંધન માટે કરવાો જઇએ. આ અનુસાર યાત્રીઓના વ્યવહારની ટીપ્પણીને લીલા, લાલ અને પીળા રગના રુપમાં વર્ગીકૃત કરવામા આવશે.

air india
Air India Alcohol Policy: હાલમાં ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયા પર ભારે દંડ ફટકાર્યા બાદ પોતાની ફ્લાઇટમાં દારુ પીરસવાની નીતિમાં સંશોધન કર્યુ છે. ટાટા ગૃપની માલિકીની એરલાઇન્સ પર એર ઇન્ડિયાએ 19 જાન્યુઆરીએ બહાર પડેલા શંશોધીત નીતિ અનુસાર કહેવામાં આવ્યુ છે. કેબિન ક્રુ દ્વારા પીરસવામાં ના આવે ત્યા સુધી યાત્રીઓે દારુ પિવાની અનુમતી ના આપવામાં આવે

સાથે જ કેબિન ક્રુ તે મહેમાનોની ઓળખ કરવા માટે ચોકસ રહે જે પોતાની દારુનું સેવન કરી રહ્યા છે. નીતિ અનુસાર માદક પદાર્થનું સેવન યોગ્ય અને સુરક્ષિત રીતે કરવામાં આવુ જોઇએ. તેનાથી ગેસ્ટને દારુ પીરસવાની મનાઇનો પણ સમાવેશ થાય છે. યાત્રીઓને બીજી વાર દારુ પીરસવાને લઇને ના પાડવા માટે સમજદારીથી કામ લેવામાં આવશે. એર ઇન્ડિયામાં સેવાથી ઇન્કાર કરવા માટે શુ કરવુ અને શુ ના કરવુ તેનો સેટ બહાર પાડ્યો છે.

આના માટે કેબિન ક્રુ ને વિનમ્ર થવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે જ ગેસ્ટ યાત્રીઓને વિનમ્રતાથી મહિતી આપવા માટે ચતુરાઇ પમ દેખાડવી પડશે અને દારુ નહી પીરશે. એર ઇન્ડીયાના એક પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, એર ઇન્ડિયામાં પોતાની હાલની ઇન પ્લાઇટ આલ્કોહોલ સેવા નીતિની સમિક્ષા કરી છે.

એર ઇન્ડિયાએ કહ્યુ છએ કે, એમઆરએના ટ્રાફિક લાઇટ સિસ્ટમનો ઉપયોગ સંભવીત ઓળખ અને પ્રબધન માટે કરવામાં આવી જોઇએ. આ પ્રણાલી અનુસાર યાત્રીઓના વ્યવહારની ટીપ્પણી ગ્રીન, યલો કે રેડના વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી શકે છે.

એરલાઇન્સે કહ્યુ છે એ જોવુ જઇએ કે, બોર્ડિંગ દરમિયાન કોઇ યાત્રીની અભદ્ર ભાષા ચાલવામાં પગ લથડાવા, ધમકી ભરેલા વ્યવાર લક્ષણ છે કે, નહી. આવા કોઇ પણ લક્ષણના મામલે તેની સુચના કેબિન ક્રુ સુપરવાઇઝર કે પયલટ ઇન કમાંડોને આપવામાં આવશે.

English summary
Air India changed its liquor policy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X