For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં અક્ષય કુમાર બની શકે છે ભાજપના ઉમેદવાર, આ સીટથી ચૂંટણી લડવાની અટકળો

રાજકીય ગલીઓમાં એ ચર્ચા જોશમાં છે કે આગામી લોકસભામાં દિગ્ગજ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પોતાનું નસીબ અજમાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

તારીખોના એલાન સાથે લોકસભા ચૂંટણીનો હુંકાર વાગી ચૂક્યો છે. બધા રાજકીય દળોએ પોતપોતાની રણનીતિને અંજામ આપવાનું પણ શરૂ કરી દીધુ છે. વળી, રાજકીય દળો ઉપરાંત બોલિવુડ પર પણ ચૂંટણીનો તાવ ચઢી ગયો છે. રાજકીય ગલીઓમાં એ ચર્ચા જોશમાં છે કે આગામી લોકસભામાં દિગ્ગજ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પોતાનું નસીબ અજમાવી શકે છે.

ભાજપના ટિકિટ પર ચૂંટણી લડી શકે છે અક્ષય કુમાર

ભાજપના ટિકિટ પર ચૂંટણી લડી શકે છે અક્ષય કુમાર

એવી ચર્ચાઓ છે કે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર દિલ્લીના ચાંદની ચોક લોકસભા સીટથી પોતાની રાજકીય સફરનો આગાઝ કરી શકે છે. ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં ગ્લેમરનો તડકો લગાવવાની તૈયારીમાં છે. અક્ષયને ભાજપ ચાંદની ચોક લોકસભા સીટથી ઉમેદવાર બનાવી શકે છે. સૂત્રો મુજબ અક્ષય કુમાર પાર્ટીના મોટા નેતૃત્વના સંપર્કમાં છે. તે ઘણી વાર પીએમ મોદીને પણ મળ્યા છે જો કે હજુ ભાજપ તરફથી આ અંગે અધિકૃત નિવેદન આવ્યુ નથી.

ચાંદની ચોકથી ચૂંટણી લડવાની અટકળો ઝડપ

ચાંદની ચોકથી ચૂંટણી લડવાની અટકળો ઝડપ

અક્ષય કુમારે ગયા વર્ષે ટૉયલેટ-એક પ્રેમકથા બનાવી હતી કે જે સ્વચ્છતા અને શૌચાલય જેવા સામાજિક મુદ્દાઓ પર એક સંદેશ આપી હતી. આ ફિલ્મ માટે અક્ષય કુમારની પ્રશંસા થઈ હતી. વળી, અક્ષય કુમારે ગૃહ મંત્રાલયના એપ ‘ભારતના વીર'ને પ્રમોટ કરવાનું કામ કર્યુ જે હેઠળ અર્ધસૈનિક દળોના શહીદ જવાનોના પરિવારને સીધી મદદ પહોંચાડવામાં આવે છે. અક્ષય કુમારનો ચાંદની ચોક સાથે લગાવ પણ રહ્યો છે. હાલમાં ચાંદની ચોકથી ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. હર્ષવર્ધન સાંસદ છે. અક્ષય કુમારને ચાંદની ચોકથી ઉમેદવાર બનાવવાની અટકળો પર દિલ્લી ભાજપના નેતા કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે.

English summary
akshay kumar may contest from chandni chowk lok sabha seat on bjp's ticket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X