Alert! આતંકવાદી સંગઠન SFJ સંસદ પર લહેરાવી શકે છે ખાલિસ્તાની ઝંડો, વીડિયો દ્વારા ખેડૂતોને કરી અપીલ

દિલ્લી પોલિસ અને અન્ય ઈન્ટેલીજન્સ એજન્સીઓએ હાલમાં જ એલર્ટ જાહેર કરી છે.

નવી દિલ્લીઃ દિલ્લી પોલિસ અને અન્ય ઈન્ટેલીજન્સ એજન્સીઓએ હાલમાં જ એલર્ટ જાહેર કરીને કહ્યુ છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સિખ ફૉર જસ્ટીસ(SFJ) ના આતંકાદી ખાલિસ્તાની ગુરુપત્વંત સિંહ પન્નૂએ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં બેઠેલા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તે 29 નવેમ્બરે સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંસદનો ઘેરાવ કરે અને ખાલિસ્તાની ઝંડો લહેરાવે.

Khalistani flag

ગુરુપવંત સિંહે પન્નુએ વીડિયોમાં એ પણ કહ્યુ કે સંસદ ભવન પર ખાલિસ્તાનનો ઝંડો લહેરાવનારને સવા લાખ અમેરિકી ડૉલરનુ ઈનામ આપવામાં આવશે. ખુફિયા વિભાગે દિલ્લી પોલિસ સહિત તમામ એજન્સીઓને એલર્ટ પર રહેવા જણાવ્યુ છે. સાથે જ સંસદ ભવનની આસપાસ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા માટે કહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X