For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AMRUT: કેવું છે મોદીનું અટલ નગર, જુઓ તસવીરોમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયાકલ્પ અને શહેરી રૂપાંતરણ માટે અટલ મિશનની જાહેરાત રાજધાનીમાં ગુરુવારે કરી. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર નાના શહેરો અને કસ્બામાં અથવા શહેરોના કેટલાંક ભાગોની પસંદગી કરશે અને ત્યાં પાયાની સુવિધાઓ સ્થાપિત કરશે. મોદીના આ ડ્રિમ પ્રોજેક્ટ માટે 5000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આ જાહેરાત બાદ દરેક વ્યક્તિ એવું વિચારી રહ્યું છે કે અટલ મિશન હેઠળ બનનાર, મકાન વગેરે કેવા હશે? આ મિશન હેઠળ કોને મકાન મળશે, શું સુવિધાઓ હશે તે તમામ માહિતી અહી આપને મળશે.

અમૃત સાથે જોડાયેલ વાતો જે આપે જાણવી જોઇએ-

  • અંતરિયાળ વિસ્તારોનું કાયાકલ્પ કરનારી આ યોજનાનું દરેક ક્ષેત્રમાં નિયમિત રીતે ઓડિટ કરવામાં આવશે.
  • વીજળીનું બિલ, પાણીનું બિલ, ટેક્સ, તમામ સુવિધાઓ ઇ-ગવર્નેન્સના માધ્યમથી સુનિશ્ચિત કરવામાં આવશે.
  • જે રાજ્ય આ યોજનાનું સારી રીતે પરિહન કરશે તે રાજ્યોને બજેટમાં 10 ટકા સુધીની ફાળવણી કરવામાં આવશે.
  • આ તે જ કસ્બામાં લાગુ થશે, જ્યાની વસ્તી એક લાખથી વધારે હોય.
  • તે નાના શહેરોમાં પણ લાગુ થશે, જ્યાં નાની નાની નદીઓ પસાર થાય છે.
  • તે પહાડી વિસ્તારો અને દ્વિપોમાં, જ્યાં પ્રવાસનનો સ્કોપ વધારે છે.
  • જે રાજ્યોની સરકાર તેને યોગ્ય રીતે યોજનાને લાગુ કરશે તેમને બજેટ પણ આપવામાં આવશે.
  • અમૃત હેઠળ એ પરિયોજનાઓ પણ આવશે, જે એએનએનયૂઆરએમ હેઠળ અધૂરી રહી ગઇ હતી.
  • અમૃત હેઠળ આ પરિયોજનાઓને 2017 સુધી પૂર્ણ કરવામાં આવશે.

આવો તસવીરોમાં જોઇએ કેવું હશે મોદીનું અટલનગર...

અટલ મિશનના મકાન

અટલ મિશનના મકાન

અટલ મિશન હેઠળ ગરીબો માટે નાના અને સુંદર મકાનો બનાવવામાં આવશે.

મકાનોની ફાળવણી

મકાનોની ફાળવણી

અટલ મિશન હેઠળ પહેલા 2 કરોડ મકાનોની ફાળવણી મહિલાઓને કરવામાં આવશે.

સ્વચ્છ અને સુંદર કોલોની

સ્વચ્છ અને સુંદર કોલોની

અટલ મિશન હેઠળ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, જેથી કોલોની સુંદર દેખાય.

સરકારનું નવું પગલું

સરકારનું નવું પગલું

કેન્દ્ર સરકારનું આ નવું પગલું રાજ્ય સરકારોને પણ લાભ પહોંચાડી શકે છે.

ટીમ ઇન્ડિયાની કમાલ

ટીમ ઇન્ડિયાની કમાલ

સાચુ પૂછો તો હવે મોદીની ટીમ ઇન્ડિયાનો અસલી કમાલ દેખાશે, જ્યારે તમામ રાજ્ય બરાબર કામ કરશે.

બાળકોને મળશે નવી સોસાયટી

બાળકોને મળશે નવી સોસાયટી

આ પરિયોજના હેઠળ બનનારા મકાનોમાં બાળકોને વાંચવા લખવા માટે સારૂ વાતાવરણ મળશે.

જવાબદારી સામાન્ય નાગરિકોની

જવાબદારી સામાન્ય નાગરિકોની

આવા સુંદર મકાન મળ્યા બાદ જો કોઇ ગંદકી ફેલાવે, તો ખોટું થશે. સ્વચ્છતા દરેક નાગરિકની જવાબદારી છે.

રાજ્ય સરકારો થશે ગંભીર

રાજ્ય સરકારો થશે ગંભીર

હવે રાજ્ય સરકાર પોતાના વોટબેંકને મજબૂત કરવા માટે ખુદ પણ ગંભીરતાપૂર્વક કામ કરશે.

English summary
PM Narendra Modi has announced the Atal Mission for Rejuvenation and Urban Transformation of 500 cities (AMRUT) with outlays of Rs.50,000 crore. Read about AMRUT in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X