Manipur Voilence: અમિત શાહે મણીપુરની સ્થિતિ પર ચર્ચા માટે બોલાવી સર્વદળીય બેઠક
મણીપુરમાં અંદાજે બે મહિનાથી હિંસા થઇ રહી છે. હિંસા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સર્વદળીય બેઠક બોલાવી છે. તેમણે મણીપુરની સ્થિતિ પર ચર્ચા માટે 24 જુને સર્વદળીય બેઠખ બોલાવી છે. પર્વોત્તર રાજ્યોમાં હિંસા બાદથી આ પહેલી સર્વદળીય બેઠક છે.

ભાજપના ધારાસભ્ય કરમ શ્યામ સિહ, થોકચોમ રાધેશ્યામ સિહ, નિશિકાંત સિંગ સપમ, ખ્વાઇસ્કપમ રઘુમણી સિહ, એસ બ્રોજેન સિહ, ટી રોબિદ્રો સિહ, એસ રાજેન સિહ , એસ કેબી દેવી અને વાઇ રાધેશ્યામના નેતૃત્વમાં સહી કરી હતી. આ બધા મૈતઇ સમુદાય સાથે સંબધ રાખે છે.
મણીપુરમાં 3 મેના પહાડી જિલ્લામાં આદિવાસી એકજુટ માર્ચના આયોજન બાદ જાતીયગત હિસા થઇ હતી. મેઇતી અે કુકી સમાજ વચ્ચે હિસા થઇ હતી હિસામાં 100 થી વધારે લોકોના જીવ ગયા છે.
આ પહેલા સોનિયા ગાધીએ બુધવારે એક વીડિયો સંદેશ બહાર પાડી મણીપુર હિસાની ઘટનાઓ પર ભારે દુખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે મણીપુરના લોકો સાથે શાંતિની અપિલ કરી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી. વિશ્વાસ પ્રસ્થાપિત કરે અને આ કઠીન પરીક્ષામાં વધરા મજબુત થઇને ઉભરવા માટે જણાવ્યુ હતુ .
સોનિયા ગાધીએ કહ્યુ કે, મણીપુરના ઇતિહાસમાં તમામ જાતીઓ ધર્મ અે વર્ગના લોકોને ગળે લગાવાની અપિલ કરી હતી. તેમણે કહ્યુ કે, ભાચચારાની ભાવના પેદા કરવા માટે ભરોસો ્ને સદ્ધાવનાની જરુર છે.












Click it and Unblock the Notifications
