For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેટલી જૂની છે અમરનાથ બાબાની ગુફા

|
Google Oneindia Gujarati News

અમરનાથ હિન્દીના બે શબ્દ 'અમર' એટલે કે 'અનશ્વર' અને 'નાથ' એટલે 'ભગવાન'ને જોડીને બન્યો છે. શ્રીનગરથી 145 કિ.મી દૂર સ્થિત અમરનાથ ભારતનું પ્રમુખ ધાર્મિક સ્થાન છે. આ સ્થાન સમુદ્રીતટથી 4175 મીટરની ઉંચાઇ પર છે અને અહીંનું મુખ્ય આકર્ષણ બરફનું પ્રાકૃતિક શિવલિંગ છે, જે ભગવાન શિવનું પ્રતિક છે, તેને નિહાળવા માટે હજારો શ્રદ્ધાળુઓ આવે છે.

અમરનાથની દેવગાથા

એક પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવે લાંબા સમયથી પોતાના અમરત્વ રહસ્ય પોતાની પત્ની દેવી પાર્વતીને નહોતા જણાવ્યા, પરંતુ એક દિવસ જ્યારે પાર્વતીએ આ રહસ્યને પ્રકટ કરવા માટે કહ્યું. તો ભગવાન શિવે આ રહસ્યને જણાવવા માટે તેમણે હિમાલયના કોઇ એકાંતના સ્થાન પર લઇ ગયા જ્યાં આ રહસ્ય અન્ય કોઇ સાંભળી ના શકે. હિમાલય જતી વખતે શિવે પોતાના માથે ચાંદને ચંદ્રનબાડીમાં ઉતાર્યો, નંદીને પહલગામમાં છોડ્યુ. ગળે રહેલા નાગને શેષનાગ નામનક સ્થાન પર ઉતાર્યો, પુત્ર ગણેશને મહાગુણ પર્વત પર છોડ્યા. પાર્વતી સંગ ગુફાની અંદર જતા પહેલા પોતાના પાંચ તત્વોને પંચતરણમાં ઉતારી દીધા. આ રહસ્યને કોઇ સાંભળી ના શકે, તેથી ભગવાન શિવે ગુફાની અંદર આગ લગાવી અને ત્યાંના પ્રાણીઓનો નષ્ટ કર્યો. આ આખી પ્રક્રિયામાં, તે હરણની ખાલ નીચે પડેલા કબૂતરના ઇન્ડાઓનો નાશ કરવામાં ભૂલી ગયા.

જ્યારે ભગવાન શિવ આ રહસ્ય દેવી પાર્વતીને બતાવી રહ્યા હતા, તો આ ઇન્ડાઓમાંથી બે કબૂતર બહાર નિકળ્યા, જેમણે આ આખું રહસ્ય ચૂપચાપ સાંભળી લીધું. અમરનાથ ગુફાઓની યાત્રા કરવા આવતા શ્રદ્ધાળુંઓ, આ કબૂતરની જોડીને જોઇ શકે છે, કારણ કે આ બન્ને કબૂતરોએ રહસ્ય સાંભળી લીધું હતું, તેથી તે પુનર્જન્મ લેતા રહે છે, જેના કારણે તેમણે અમરનાથ ગુફાઓને જ પોતાનું ઘર બનાવી લીધું છે.

અમરનાથની પૌરાણિક કથા

આ સ્થાનનું વર્ણન સંસ્કૃતની છઠ્ઠી સદીની નિલામાતા પુરાણમાં કરવામાં આવ્યું ચે. આ પુરાણમાં કાશ્મિરના નિવાસીઓએ કર્મકાંડો અને સાંસ્કૃતિક જીવન શૈલીનું વર્ણન છે. 34 બીસીમાં કાશ્મિરના રાજા બનેલા આર્યરાજાનો અમરનાથ સાથે ઉંડો સંબંધ હતો. તેઓ પોતાનો રાજા અધિકારનો ત્યાગ કરીને ગરમીઓમાં અવાર-નવાર બરફથી બનેલા શિવલિંગની પૂજા કરવા અહીં આવતા હતા, રાજતરગિણીમાં અમરનાથને અમરેશ્વર પણ કહેવામાં આવે છે.

અમરનાથ ગુફા

અમરનાથ ગુફા

શ્રીનગરથી થોડેકદૂર અને અમરનાથના પ્રમુખ આકર્ષણ સ્થળોમાની એક અમરનાથ ગુફા, હિન્દુ દેવ અને સૃષ્ટિના સંહાર ભગવાન શિવને સમર્પિત છ. સમુદ્રીતટથી 3888 મીટરની ઉંચાઇ પર સ્થિત આ ગુફા લગભગ 5000 વર્ષ જૂની છે. આ ગુફા લગભગ 60 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી અને 15 ફૂટ ઉંચી છે. અહીં બરફથી બનેલું પ્રાકૃતિક શિવલિંગ તેને પવિત્ર ધાર્મિક સ્થાન બનાવે છે, જેના દર્શનાર્થે હજારો શિવભક્તો દેશના અલગ-અલગ ભાગેથી આવે છે.

 શેષનાગ ઝીલ

શેષનાગ ઝીલ

પહલગામથી 27 કિ.મી દૂર અને 3658 મિટરની ઉંચાઇ પર સ્થિત શેષનાગ ઝીલ, અમરનાથના પ્રમુખ આકર્ષણ સ્થળોમાનું એક છે. આ સ્થાનનું નામ હિન્દુ ધર્મના સાત માથાવાળા નાગરાજ, શેષનાગ પરથી રાખવામાં આવ્યું છે અને તત્વ એવું છે કે આ ઝીલની પાસે સાત પહાડો છે. પહલગામથી શેષનાગ જવા માટે લગભગ બે દિવસ લાગે છે. શિયાળામાં ઠંડીના કારણે જૂન મહિના સુધી આ ઝીલ બરફની ચાદરથી ઢકાઇ જાય છે, પૌરાણિક કથા અનુસાર, અમરનાથ ગુફા જતી વખતે શિવે પોતાના ગળે લટકાવેલા નાગ કે જે તેમની શક્તિનું પ્રતિક છે, તેને આ સ્થાન પર ઉતાર્યું હતું. ઉનાળામાં હજારોની સંખ્યામાં અમરનાથ ગુફાના દર્શને જતા શ્રદ્ધાળુઓ આ ઝીલને જોવાનું ભૂલતા નથી. આ ઝીલ કેમ્પિંગ માટે પણ ઉત્તમ સ્થાન છે.

અમરનાથ યાત્રા

અમરનાથ યાત્રા

અમરનાથ યાત્રાનું સંયોજન, જમ્મૂ કાશ્મિર સરકાર દ્વારા હિન્દુઓના પાંચમાં મહિને શ્રાવણ માસે કરવામા આવે છે. અહીં યાત્રા હિન્દુ દેવ અને સૃષ્ટિનું સંહાર, ભગવાન શિવના ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં તીર્થયાત્રીઓ ઘણા કષ્ટ કરે છે. અહીંનું ખરાબ મોસમ અને પહલગામથી શરૂ થતું ચઢાણ આ યાત્રા વધુ કષ્ટદાયક થઇ જાય છે.

અમરનાથ યાત્રા દરમિયાન બરફથી ઢકાયેલી પર્વતમાળા અને અમરનાથની સુંદરતા આ યાત્રાને વધુ સુંદર બનાવે છે. આમ તો અહીં વર્ષના બારેમાસ બરફ પડે છે, પરંતુ માત્ર જૂન, જૂલાઇ અને ઓગસ્ટ મહિનામાં અહીં બરફ જોવા મળતી નથી, જેના કારમે આ મંદિર વર્ષમાં માત્ર અમુક મહિનાઓ માટે જ ખોલવામાં આવે છે.

English summary
Amarnath, situated at a distance of around 145 km from Srinagar, is considered to be one of the major pilgrimage sites of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X