For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 જૂનથી શરુ થશે અમરનાથ યાત્રા, 11 એપ્રિલથી ઑનલાઈન રજિસ્ટ્રેશન ખુલશે

અમરનાથ યાત્રાની શરુઆતની તારીખનુ એલાન કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ અમરનાથ યાત્રાની શરુઆતની તારીખનુ એલાન કરી દીધુ છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના સીઈઓ નિતીશ્વર કુમારે જણાવ્યુ કે અમરનાથ યાત્રા 2022ની શરુઆત 30 જૂનથી હશે અને આ 11 ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશનની શરુઆત 11 એપ્રિલે હશે. તીર્થયાત્રી શ્રાઈન બોર્ડની ઑનલાઈન વેબસાઈટ અને એપ દ્વારા અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

amarnath yatra

અમરનાથ યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે યાત્રી નિવાસ રંબન જિલ્લામાં બનાવવામાં આવ્યા છે જ્યાં 3000 તીર્થયાત્રી રોકાઈ શકે છે. શ્રાઈન બોર્ડને આશા છે કે આ વર્ષે સરેરાશ તીર્થયાત્રીઓની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી શકે છે. તીર્થયાત્રી 11 એપ્રિલથી આના માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન 446 જમ્મુ કાશ્મીરની શાખાઓ, પીએનબી, યસ બેંક અને એસબીઆઈની 100 બેંક શાખાઓથી કરાવવામાં આવી શકે છે.

English summary
Amarnath YAtra 2022 will begin from 30th June
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X