સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે થશે સર્વજદળીય બેઠક, પીએમ પણ આપી શકે છે હાજરી
સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવાનું છે. આ સાથે સંસદ સત્ર પહેલા 28 નવેમ્બર, રવિવારે સર્વપક્ષીય બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી શક્યતા છે.તમને જણાવી દઈએ કે
સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવાનું છે. આ સાથે સંસદ સત્ર પહેલા 28 નવેમ્બર, રવિવારે સર્વપક્ષીય બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 20 નવેમ્બરે માહિતી આપી હતી કે સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે અને 23 ડિસેમ્બરે સમાપ્ત થવાની સંભાવના છે. ઓમ બિરલાએ કહ્યું હતું કે મને આશા છે કે ગૃહ સુચારૂ રીતે ચાલશે અને તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે.
More From
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
