Earthquake: તિબ્બતમાં મોડી રાત્રે 4.2 ની તિવ્રતાનો ભૂકંપ
Earthquake: તિબ્બતમાં મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપના ઝટકા 1:12 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટેલ સ્કેલ પર તેની તિવ્રતા 4.2 હતી. આ ભૂંકપ તિબ્બતના જિજૈગમાં અનુભવાયો હતો. ભૂકંપથી કોઇ પણ પ્રકારની જાનમાલની નુક્સાનીના સમાાચાર સામે નથી આવ્યા. ઉલ્લેખનીય બાબત છે. કે, થોડા દિવસો પહેલા દિલહી-એનસીઆર સહિત ભારતના ઘણા પૂર્વના રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યાર બાદ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.













Click it and Unblock the Notifications
