નિકોબાર દ્વીપમાં 5.0 ની તિવ્રતાનો ભૂંકપના ઝટકો અનુભવાયો
નિકોબાર દ્વીપ પર આજ સુવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી તરફથી ભૂકંપની જાણકારી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા સવારે 5:40 વાગે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5.0 નોધવામાં આવી હતી. સારી વાત એ છે કે, ભૂકંપથી કોઇ જ પ્રકારનું નુક્શાન થયાના સમાચાર નથી.













Click it and Unblock the Notifications
