જમ્મુ કાશ્મીરના પુલવામાં ચાલી રહ્યો છે એન્કાઉન્ટર, એક આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના પુલવામાં સુરક્ષા કર્મિઓને આતંકવાદીઓ સાથે એન્કાઉટરમાં એક આતંવદાીને ઠાર કર્યો હતો . પોલીસે જણાવ્યુ હતુ કે, આજ સવારે આ એન્કાઉન્ટર અવંતિપોરામાં થયો હતો.
જમ્મુ કાશ્મીરના પુલવામાં સુરક્ષાકર્મીઓ આતંકવાદીઓ સાથે ટકરાવ થયો હતો. આ ટકરાવામાં સુરક્ષા કર્મીઓએ એક આતંકવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યુ હતુ કે, આજે સવારે એક એનકાઉન્ટર અવંતિપુરામાં થયુ હતુ. જે આતંકવાદીની મોત થયુ છે તેની ઓળખ નથી થઇ શકી. જમ્મુ કાશ્મીર જોન પોલીસે આજે ટ્વીટ કરીને કહ્યુ છે કે, હૈકિ પુલવામાં જિલ્લામાં અવંતિપોરા એનકાઉન્ટર શરુ થઇ ગયુ હતુ. પોલીસ અને સુરક્ષાકર્મીઓ આ એન્કાઉન્ટરમાં શામીલ છે. જે આકંવાદીની મૌત થયુ છે તેના શબને હજી કબજામાં નથી લેવામાં આવ્યુ. હજી એન્કાઉન્ટર ચાલુ રહ્યુ છે.

જણાવી દઇએ કે પુલવામાં બે દિવસ પહેલા 40 વર્ષીય કાશ્મીરી પંડીત જે એટીએમમાં ગાર્ડ તરીકે તૈનાત હતા. તેની આતંવાદીઓએ હત્યા કરી દિધી હતી. આ હત્યા બાદ સુરક્ષા કર્મીઓએ આતંવાદી સાથે ટકરાવ ચાલી રહ્યો છે. આ વર્ષે કાશ્મીરી પંડીત પર આ પહેલો હૂમલો છે. ગયા વર્ષે આતંવાદીઓએ અંદાજે 30 હૂમલા આમ નાગરીકો પર કર્યો હતો. જેમાથી 18 લોકોના મોત થયા હતા. તેમાથી 3 કાશ્મીરી પંડિતનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના એક બૈક મેનેજર, એક મહિલા શિક્ષિકા અને 8 અન્ય શ્રમિકોની આતંવાદીઓએ હત્યા કરી હતી.












Click it and Unblock the Notifications
