Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આનંત અંબાણી અને રાધિકા મર્ચટની આજે સગાઇ, મુંબઇમાં મુકેશ અંબાણીના ઘરે ફંક્શન

મુકેશ અંબાણી અને નીતા અબાણીના દિકરા અનંત અંબામીની આજે રાધિકા મર્ચન્ટ સાથે સાંજે સગાઇ થવાની છે. તેન લઇને એન્ટીલિયામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા અનંત અંબાણી જલ્દી રાધીકા મર્ચેટ સાથે સાથે લગ્નના બધનમાં બંધાશે. ગુરુવારે સાંજ અંનંત અંબાણી અને રાધિકા મર્ચટની સગાઇ છે. સગાઇ મુંબઇમાં આવેલ મુકેશ અંબાણીના આવાસ એટલે કે એંટિલામાં થનાર છે. બે દિવસ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચેટની મહેદી સરેમની યોજાઇ હતી. રાધિકા મર્ચેન્ટ ઇનકોર હેલ્થકેયરના સીઇઓ વીરેન મર્ચેટની દિકરી છે. રાધિકા મર્ચટ ગુજરાતના કચ્છની રહેનાર છે. તેણે 8 વર્ષ સુધી ભરત નાટ્યમની તાલિમ લીધી છે. અને તે નિભા આર્ટ્સની ગુરુ ભાવના ઠાકરની શિષ્યા છે.

ANNAT AMBANI

અંબાણી પરિવારની તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં જણાવામાં આવ્યુ છે કે, અનંત અે રાધિકા એક બીજાને વર્ષોથી ઓળખે છે. આજની સગાઇમાં બાદ થોડા જ મહિનામાં તેમના લગ્ન થવાના છે. બંને પરીવાર રાધિકા અને અનંતને તેમના જીવન માટે ઘણા બધા આર્શિવાદ અને શુભકામના આપે છે.

જૂન 2022 માં અંબાણી પરિવાર દ્વારા જીઓ વર્લ્ડ સેન્ટરના એક ભવ્ય સમારોહની મેજબાની કર્યા બાદ રાધિકા મર્ચેન્ટે સમાચારોની ભાગ બની હતી. અરંગેત્રમ એક તમિલ શબ્દ છે જેનો અર્થ થાય છએ કોઇ પણ નૃત્યનું ઓફચારીક પ્રશિક્ષણ પુરુ કરવા પર તેનું મંચ પર પહેલુ પ્રદર્શન. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતની વર્ષોની મહેનત બાદ તેનું આ પહેલુ પ્રદર્શન હતુ.

અનંત અંબાણીએ અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. તો રાધિકાએ ન્યુયોર્ક યૂનિર્વસિટીથી ગ્રેજ્યુએશન કર્યુ છે. અનંત આવનાર દિવસોમાં ઓયલ ટ ટેલીકોમ ટુ રિટેલનો બિજનેશ સંભાળશે. જે હાલમાં મુકેશ અંબાણી જોઇ રહ્યા છે. રિપોર્ટ અનુસાર અનંત તેના માટે જ તૈયાર થઇ રહ્યો છે. હાલમાં અનંત જીઓ પ્લેટફોર્મ સમૂહની દુરસંચાર અે ડિજિટલ કંપની અને રિલાયન્સ રિટેલર વર્ચ્યુઅલ બોર્ડમાં છે.

નિવેદનમાં કહેવામાં આવ્ય છે કે, અનંત રિલાયન્સના ઉર્જા વેપારમાં નેતૃત્વ કરશે. અને રાધિકા ઇનકો હેલ્થકેર બોર્ડમાં નિર્દેશકના રૂપમાં કામ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X