નરેન્દ્ર મોદીને મળ્યો અનિલ કુંબલે, પરંતુ શું થઇ વાતચીત?

નરેન્દ્ર મોદી-અનિલ કુંબલેની મુલાકાતને એટલા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કે કારણ કે નરેન્દ્ર મોદી ક્રિકેટ પ્રેમના લીધે અને કુંબલેને રાજકારણના લીધે ઓળખવામાં આવતા નથી.
જો કે અનિલ કુંબલે કર્ણાટક ક્રિકેટ સંઘના અધ્યક્ષ રહ્યાં છે. તેનાથી વધુ તેમનો રાજકીય સંબંધ રહ્યો નથી. નરેન્દ્ર મોદીનો તો ક્રિકેટ જ નહી પરંતુ કોઇપણ અન્ય રમત સાથે સીધો સંબંધ રહ્યો નથી. એ તો રાજકારણના ખેલાડી છે. જો કે તાજેતરમાં સંપન્ન થયેલી વર્લ્ડકપ ફૂટબોલ ચેમ્પયનશિપ પહેલાં તેમણે વર્લ્ડ કપ પર એક પોસ્ટલ ટિકીટ જાહેર કરી હતી.












Click it and Unblock the Notifications
