'મરી ગઇ હુ તમારા માટે, ફરી વાર ફોન નહી કરતા', પાકિસ્તાનથી અંજુએ પોતાના પિતાને કર્યો મસેજ
સીમા હેદર અન સચિન મીણાની પ્રેમ કહાની વચ્ચે પાકિસ્તાન જઇને નિકાહ કરનાર બે બાળકોની માતા અંજુ ચર્ચામા આવી ગઇ છે . અંજુને લઇને હવે અલગ અલગ પ્રકારની ખબર સામે આવી રહી છે. આ જ ક્રમમાં એક તાજા જાણકારી સામે આવી છે. જેમા તેણે પોતાના પિતાની સાથે વીડિયો કોલમાં વાત થઇ હતી . પછી ઇંજુએ બીજા દિવસે મેસેજ કરીને પિતાને ફરી ફોન નહી કરવાની ચેતવણી આપી હતી.

અંજુનો મસેજ ત્યાર આવ્યો જ્યારે પિતાએ તેના લીધેલા પગલાનો વિરોધ કર્યો હતો. અને પરિવારની સામે તેને મૃત જાહેર કરી દિધી હતી. જેવી રીતે અંજુએ પોતાના બાળકો અને પતિ અને પાછળ છોડી દિધા હતા. તેના પર નિરાશા વ્યક્ત કરી હતી. આ ઘટનાથી સ્થાનિક ગામમાં ડકમ મચી ગઇ અને નિવાસિઓએ અંજુની હરકત પર નિરાશા વ્યક્ત કરી હતી. ગામના લોકોનું કહેવુ છે કે, વ્યવાહથી ના ફક્ત ગામ પરંતુ દેશમાં બદનામી થઇ છે. એટલા માટે તેમણે ગામ પરત ફરતા પર પ્રતિબંધનો નિર્ણય લીધો છે. આ સિવાય ઘટનામાં શામિલ થનાવેન લઇને અંજુના પરિવારના સભ્યોને સાથે સંબધો કાપી નાખવાની વાત કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
