બિહારની જ્યોતિ મોર્યા, પતિએ પોલીસ બનાવી, પોસ્ટીગ બાદ પત્નીએ આપપ્યો દગો
હાલના દિવસોમાં એસડીએમ જ્યોતિ મૌર્ય અને તેના પતિ આલોગ મોર્યના મોમલો સામેમ આવ્યા બાદ હવે ઘણા રાજ્યોમાં આ પ્રકારના મામલા સામે આવી રહ્યા છે. તાજાો મામલો હવે બિાહારમાં મુજબફ્ફરપુરમાં સામે આવ્યો છે. આ મામલો પણ એકદમ જ્યોતિ મોર્યને સ્ટોરીને મળતો આવે છે. પહેલા એક શખ્સને ધોરણ 9 ની વિદ્યાર્થીની સાથે પ્રેમ થાય છે. પછી બંને લગ્ન કરી લે છે. લગ્ન બાદ ફરી દેવુ કરીને પોતાની પત્નીને ભણાવે છે. ખર્ચો કરીને તને પોલીસ બનાવે છે. આર્થિકે મદદ કરે છે. પરંતુ ફરી પોલીસ બનતા જ પત્ની દગો આપી દે છે.

મુજફ્ફરપુરમાં સદર થાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનાર એક પ્રિરજન નામની પર પુ શખ્સે પોતાની પોલીસ પત્ની પર પુરુષ મિત્ર સાથે પ્રેમ સંબંધનો આરોપ લગાવી આપતા કહ્યુ કે, હવે તે એક સાથે રહેવા નથી માગતી આ મામલામાં પતિએ ઈઇજી એસએસપી અે એસડીઓ પૂર્વીને પણ લેખિતમાં ફરિયાદ કરી છે. 34 વર્ષની પ્રયરંજન અનુસાર 2009 માં જ્યોતિ સાથે લવ મેરેજ કર્યા હતા. બધુ જ એક દમ સારુ ચાલી રહ્યુ હતુ જ્યોતિને ભણાવીને કઇક મોટુ કરવાની ઇચ્છા હતી.
પ્રિયરંજન અનુસાર તેણે પત્નીને અભ્યાસ કરાવ્યો. જ્યોતિએ પોલીસની ભરતીનું ફોર્મ ભરીને પરીક્ષા સેટરના સેટિગ માટે 10 લાખ રૂપિયા માગ્યા હતા. પ્રિયરજનનું કહેવુ છે કે, જ્યોતિએ સોમેશ્વર ઝા, જે તેની કોચિગમાં અભ્યાસ કરતો હતો. તેણે 10 લાખ રૂપિયા પણ મારી પાસે માગ્યા હતા. મે જમીન વૈચીને અને દોસ્ત પાસેથી વ્યાજથી 10 લાખ રૂિયા આપ્યા હતા. હવે બને પોલીસ છે. અે જ્યાોતિ મારી સાથે રહેવા નથી માગતી












Click it and Unblock the Notifications
