બોમ્બે અને આંધ્રા પ્રદેશ હાઇ કોર્ટને મળ્યા નવા ચીફ જસ્ટીસ આ બે ન્યાયાધીશોને મળ્યુ પ્રમોશન
કાયદા મંત્રી અર્જુન રામ મેધવાલે સોમવારે કહ્યુ કે, જાણકારી આપી હતી કે, બે ઉચ્ચ ન્યાયાલયો ના ન્યાયાધીશની પદોન્નત કરવામાં આવ્યા છે. આ બે ન્યાયધીશને બોમ્બે અન આધ્રાપ્રદેશ હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. મંત્રી મેઘવાલે આ જાણકારી સોમવારે એક ટ્વીટ કરીને આપી હતી.

જેમા જણાવાામાં આવ્યુ હતુ કે, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાદ્યાયને મુબઇ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ નિયુક્ત કર્યા હતા. તે બોમ્બે ઉચ્ચ નયાયાલયના ન્યાયમૂર્તિ ધીરજ સિહ ઠાકુરને આધ્રા પ્રદેશના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદ પર નિયુક્તિ કરવામાં આવ્યા છે.
ન્યાયમૂર્તિ ધીરજ સિહ ઠાકુર ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ટી એસ ઠાકુરના નાના ભાઇ છે. ન્યાયામૂર્તિ ધીરજ સિહ ઠાકુરના નામની ભલામણ કરતા સમયે કોલેજિયમે કહ્યુ હતુ કે, મણીપુર ઉચ્ચ નયયાલયના મુખ્ય નયાયાધીશના રૂપમાં નિયુક્તીની ભલામણ સરકાર પાસે પેન્ડીગ પડી હતી.
લોલેજિયમથી તમામ કારકો પર ઉડાણપૂર્વક વિચાર કર્યા બાદ નય્યામૂર્તિ ધીરજ સિહ ઠાકુર આંધ્રાપ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત કરવા માટે યોગ્ય લાગ્યા બાદ તેમને નિયુક્તિ કરીને ચીફ જસ્ટીસ બનાવાામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
