SC કૉલેજિયમે ગુજરાત, ઇલાહબાદ HSના મુખ્ય ન્યાયધીશોની હાઇકોર્ટમાં નિમણૂંક કરવાની ભલામણ કરી

CJI ના નેતૃત્વમાં સુપ્રિમ કોર્ટ કૉલેજીયમે ગુજરાત, ઇલાહબાદ HC ના મુખ્ય ન્યાયધીશની નિમણૂંક કરવાની ભલામણ કરી છે.

CJI નેતૃત્વમાં સુપ્રિમ કોર્ટ કૉલેજિયમે મંગળવારે કેન્દ્ર સરકારને ઇલાહબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ રાજેન્દ્ર બિંદલ અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમારને ઉચ્ચ અદાલતના ન્યાયધીશના રૂપમાં નિમણૂક માટે ભલામણ કરી છે. સુપ્રિમ કોર્ટની બેવસાઇટ પર પ્રપોજલને અપલોડ કરવામાં આવ્યા છે.. જેમા ભારતના મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્વમાં કૉલેજિયમના તમામ છ સભ્યો ન્યાયમૂર્તિ બિંદલના નામની ભલાણ કરવામાં એક મત હતા.

SC

આમા કહેવામાં આવ્યુ છે કે, ઇલાહબાદ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયામૂર્તી રાજેશ બિંદલની નિયુક્તિના સંબંધમાં કોલેજિયમ એક મત છે. જો કે, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ ન્યાયમૂર્તિ અરવિંદ કુમારની નિયુક્તિના સંબંધમાં ગુજરાતના ન્યાયમૂર્તિ એણ.જોસેફે આ આધર પર પોતાની આપતિ વ્યક્તિ કરી હતી. તેમના નામ પર બાદમાં વિચારી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X