Manipur Unrest વચ્ચે સેનાના વડાનું નિવેદન, ભારતીય સેનાની તમામ રેન્જ નસ્લ, જાતિ પંથ અને લિગથી પરે

Manipur Unrest મણીપુરમાં હિસા બાદ તણાંગવગ્રસ્ત શાંતિ છે. ભારતીય સેનાના એક મહત્વના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, સેનાની તમામ અદિકારી પછી ભલે તે કોઇ પણ રેન્ક પર હોય, નસ્લ, જાતી પંથ અને લિંગ અજ્ઞેયવાદી છે.

ARMY

ભારતીય સેનાનુ કહેવુ છે કે, અમુક સોશિયલ મીડિયા, કમેટન્સ બાદ સામે આવ્યુ છે કે, સેનાએ કહ્યુ કે, મેસેજિગ એપ્સના માધ્યથી ટ્વીટર અને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ સંદેશમાં મણીપુરમાં આંતરીક સુરક્ષા કર્તવ્યનું પાલન કરનાર એક વિશેષ સમુદાયના સેન્ય અધિકારીનું વિવિરણ આપવામં આવ્યુ છે.

રાષ્ટ્ર પ્રતિ તેમની વફાદારી અને અખંડતા પર આક્ષેપ નાખવા સાથે આ સંદેશનો ઉદેશ્ય ભારતીય સેનાના અધિકારીઓના વિશ્વાસ અને લોકાચારના પાયાને ખરાબ કરવાનો છે.

સેનાએ સ્પષ્ટ કર્યુ છે કે તેમણે અધિકારીઓની બદનામી થઇ રહી છે જેમણે ઉપદ્રવ કરનારની રાતની ઉંઘ હરામ કરી નાખી છે. ખાધા પિધા વગર ડ્યુટી કરી રહ્યા છે. સૈનિકોએ હજારો લોકોની જણાવયુ છે કે, મણીપુરમાં ધર્મ જાતિ પર પંથથી પરે લોકોને શરણ આપી છે.

ભારતીય સેનાના તમામ રેન્ક નસ્લ, જાતિ પઁથ અને લિગથી પરે છે. સેનાએ કહ્યુ કે, સૈનિક તમામ લોકો માટે એક સમાન હોય છે. ભારતીય સેનાના અધિકારીઓ અને સૈનિકોને જરૂરત અનુાસાર દેશની તમામ ભાગોમાં તૈનત કરવામાં આવે છે.

સેનાએ સ્પષ્ટ કર્યુ કે, ધ્યાન આપવામાં આવે કે, સૂચીમાં દર્શવામાં આવેલ સંખ્યા વર્તમાન મણીપુરમાં તમામ સરપચનાઓ અને એકમોમાં તૈનાત અધિકારીઓની કુલ સંખ્યાનો એક નાનાો અંશ માત્ર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X