Atiq અને Ashraf ના ત્રણ શુટર્સની સીએમજી કોર્ટે આપી રિમાંડની મંજુરી, પોલીસ કરશે પુછપરછ
ડોન બ્રધર્સ અતીક અને અશરફની હત્યા કરનાર ત્રણેય શુટરની 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. ન્યુઝ એજેન્સી એએનઆઇની ખબર અનુસાર અતીક-અશરફના શુટર્સની પ્રયાગરાજ સીજેએમ કોર્ટમાં ચાર દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. કોર્ટમાથી રિમાન્ડ મજુર થયા બાદ પોલીસે ત્રણ હત્યારાઓને શનિ, લવલેશ અને અરુણને મેડિકલ માટેકાલ્વિન હોસ્પિટલ પહોચી હતી.

હોસ્પિટલની બહાર સુરક્ષાની દ્રષ્ટીએ પીએસી અને પોલીસ જવાન તૈનાત હતા. કસ્ટડી રિમાંડ મંજુર થયા બાદ પોલીસ હવે ત્રણેયની ઉડાણ પૂર્વક પુછપરછ કરશે. અતીક અને અશરફના ત્રણેય હત્યારાની પુછપરછ માટે તપાસ માટે બનવામાં આવેલ એસઆઇટીએ સીજેણ કોર્ટમાં રિમાડની માગ કરી હતી. ત્રણેય આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કસ્ટડીમા રિમાંડ મજૂર થયા બાદ પોલીસે સીજેએણ કોર્ટથી ત્રણેયને લઇને મેડિકલ માટે કાલ્વીન હોસ્પિટલ પહોચી ગઇ હતી.
અંહિયા ત્રણેયનું મેડિકલ કરવામં આવ્યુ છે. જાણકારી અનુસાર અતીક અશરફના તરણેય શૂટર્સની ધરપકડ કર્યા બાદ પોલીસે નૈની જેલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ અતીકના માણસોના ડરના લીધે ત્રણેયને નૈનો જેલથી સોમવારને પ્રતાપગઢ મોકલી દેવામાં આવ્યા હતા.
પ્રયાગરાજમાં પોલીસ કમિશ્નર રમિત શર્માએ રવિવારે એફઆઇઆરની કોપીના માધ્યમથી કહ્યુ કે, ત્રણેય શુટરને પુછરછમાં જણાવ્યુ હતુ કે, તે માફિયા ડોન અતીક અહમેદ અને અશરફ ગેંગનો સફાયો કરવા માંગતા હતા. જેથી કરીને યુપીમાં તેમનુ ના થાય અને ભવીષ્યમાં લોકો તેમાનાથી પણ ડરે.












Click it and Unblock the Notifications
