અતીફ-અશરફને લઇને ધૂમનગજ પોલીસ સ્ટેશન પહોચી પ્રયાગરાજ પોલીસ, 3 થશે પુછપરછ
Atiq Ashraf reachd Dhumanganj: ગુરુવારે રાર્તે 8 વાગ્યની આસપાસ નૈની જેલમાથી અતીફ અે અશરફને કસ્ટડીમાં લીધા બાદ પોલીસ પ્રયાગરાજના ધુમનગંઢ પહોચી હતી. અંદાજે 10 વાગ્યે બંનેની પુછપરછ શરુ કરવામાં આવી હતી. આ પહેલા દોઢ કલાક વધારે સમય સુધી કાગળની પ્રક્રિયા કરવામાં આવી હતી.

ગુરુવારે ઉમેશ પાલ હત્યાકાંની તપાસ માટે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દિનેશ ગૌતમની અદાલતે માફિયા અતીક અહમેદ અને તેના ભાઇ અશરફને ચાર દિવસની પોલીસ કસ્ટડી રિમાડની મંજુરી આપી છે. રિપોર્ટસ અનુસાર બંનેની પુછપરછ માટે પોલીસ સવાલોની લાંભી લીસ્ટ તૈયાર કરી છે. બંનેની પોલીસ અંદાજે બસો જેટલા સવાલો કરશે. પુછપરછ દરમિયાન કોર્ટે વકીલ રાખવાની પણ છુટી આપવામાં આવી છે. કોર્ટના આદેશ પર અતીક અે અશરફને 13 એપ્રિલ સાજે છ વાગ્યેથી 17 એપ્રિલ બપોરે બે વાગ્યા સુધી પોલીસ રિમાંડ પર રાખવામાં આવશે.
ગુરુવારે બપોરે બે વાગ્યે અસદ એન્કાઉન્ટરની માહિતી મળી હતી. ત્યાર બાદ જેલ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કેદિઓની મુલાકાત સમય સમાપ્ત થતા તમામને તેમના સર્કલમાં મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટેથી કસ્ટડી મંજુરી થયા બાદ અંદાજે આજ વાગ્યે પ્રિજન વૈનથી પોલીસ અતીક અને અશરફને લઇને ધુમનગંજ પોલીસ સ્ટેશન પહોચી હતી. અતીફ અને અશરફને અલગ અલગ બૈરકમાં રાખવામાં આવ્યા છે . જેથી બંનેને બહાર કાઢવામાં અંદાજે 20 મીનટનો સમય લાગ્યો. આ દરમિયાન વૈનની આસપાસ કડક સુરક્ષા કરી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
