અતીકની પત્ની Shaista Parveen નો સામે આવ્યો વીડિયો, બુર્ખામાં દિકરા અસદ સાથે બેઠેલી આવી નજર, હાથમાં હતા કાગળ
Shaista Parveen: ઉમેશ પાલ હત્યાકાંડના નામ સામે આવ્યા બાદથી માફિયા ડોન અતીક અહમેદની પત્ની પર 50 હજારનું ઉનામ જાહેરાત કરવામાં આવી છે. જે ફરાર છે. શાઇસ્તાની તપાસમાં પ્રયાગરાજ પોલીસ જગ્યાએ જગ્યાએ રેડ કરી રહી છે.'

જો કે, પોલીસના હાથે અત્યાર સુધી પોલીસના હાથે કોઇ નથી આવ્યુ. પરંતુ પોલીસ પ્રયાગરાજથી લઇને કૌશાંબી સુધી તપાસ કરી રહી છે. આ વચ્ચે શાહસ્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
આ વીડિયોમાં શાઇસ્તા પોતાના દિકરા સાથથે નજર આવી રહી છે. રિપોર્ટસ અનુસાર એવુ કેહેવામાં આવી રહ્યુ છએ કે, વીડિયોને અતીકના સમર્થક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 12 સેકેન્ને આ વીડિયો કયારનેો છે. તેની કોઇ જાણકારી નથી.
આ વીડિયોમાં અસદ પોતની માતાની પાસે બેઠો છે. તો બુર્ખામાં મહાજર શાઇસ્તાના હાથમાં અમુક પેપર હતી. અે 19 ફેબરુરી આરી બા સીસીટીવીમા કે કોઇ વિસ્તારમાં જોવા નથી મળ્યો.
ખબરો અનુસાર શાહુરખ શાહરુસ્તા બુર્ખાને જ પોતાનો હથિયાર બનાવી રહી છે. શાઇસ્તાને ખબર વેળવા માટે ડ્રોન કે , ઉમેયોગ કરવામાં વામાં આવ્યો છે. જણાવી દઇએ કે, 55 દિવસથી વાધારે સમય વિતી ગયો હોવા છતા પોલી શાઇસ્તાનો પતો નથી લગાવી શકે.












Click it and Unblock the Notifications
