Atique Ahmed: જાણો ક્યાં પોહચ્યો અતિક હેમદનો કાફિલો, ક્યાં રૂટથી જશે પ્રયાગરાજ શુ છે UP પોલીસનો પ્લાન
Atiq Ahmed Convy News update: અમદાવાદની સાબરમતી જેલથી માફિયાથી નેતા બનેલા અતિક હેમદનો યુપી પોલીસ પ્રયાગરાજ લઇ જઇ રહી છે. યુપી પોલીસ રવિવાર રાત્રે અતિક અહેમદનો લઈને રાજસ્થાનના કોટના ફાંસી પુલ પર પોહચી હતી. સોમવારે કોટના ટાધેડમાં પોહચી હતી. અહીંયા કાફલાને થોડીવાર માટે રોકવામાં આવ્યા હતો. સોમવારે સવારે મુધ્યપ્રદેશના શિવપુરમાં તેનો કાફલો પહોચ્યો હતો.

હાલમાં જ થયેલ ઉમેશ પાલ હત્યાકાંડ સહિત 100 કરતા વધારે અપરાધિક મામલામાં અતિક અહેમદને ઉત્તર પ્રદેશનના પ્રયાગરાજ કોર્ટમાં મંગળવારે રજુ કરવામાં આવશે. 28 માર્ચના રોજ ઉમેશ પાલ અપહરણ મામલે સુનાવણી થવાની છે.
અતિક અહેમદ અમદાવાદ સાબરમતી જેલથી નીકળ્યા બાદ યુપી પોલીસ પર આરોપ લગાવતા જણાવ્યું હતુ કે, મને ખબર છે યુપી પોલીસ મરી હત્યા કરવા માંગે છે. યુપી પોલીસને સાબરમતી અમદાવાદથી પ્રયાગરાજ પોહચતા 30 કલાક લાગશે. અતિક અહેમદનો કયા રૂટથી યુપી લાવામાં આવશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ મીડિયમ સંભવિત રુટ લઈને ચર્ચા કરવાં આવી રહી છે.
Madhya Pradesh | The team of Prayagraj Police, taking mafia-turned-politician Atiq Ahmed to UP from Ahmedabad's Sabarmati Jail, briefly halts in Shivpuri.
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 27, 2023
As per a UP Court's order, the verdict in a kidnapping case will be pronounced on March 28. All accused in the case,… pic.twitter.com/sK6xct1mNL
અતિક અહેમદના કાફલમાં ઉત્તર પ્રદેની પોલેીસની 45 કર્મી સાબરમતીથી પ્રયાગરાજ લઇ જઇ રહ્યા છે. અતીક અહેમદ સાથે 15 ગાડીઓ એસ્કોટ કાફિલમાાં છે. તમામ પોલીસે બુલેટપ્રુફ જેટેક પહેર્યા છે.












Click it and Unblock the Notifications
