મધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવશે અયોધ્યા વિવાદ
મધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવશે અયોધ્યા વિવાદ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ વિવાદના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્ત અને દેખરેખમાં મધ્યસ્થીન લઈ પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો, જેના પર શુક્રવારે ફેસલો આવી શકે છે. મામલાની સુનાવણી કરી રહેલ 5 સભ્યોની પીઠે કહ્યું હતું કે જો એક ટકા પણ મધ્યસ્થીની જરૂરત જણાશે તો તે દિશામાં કોશિશ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને મધ્યસ્થી માટે નામ જણાવવા કહ્યું હતું કે બાદ અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, પૂર્વ ચીફ જસ્ટિસ જગદીશ સિંહ ખેહર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકના નામ આપ્યાં હતાં.

Ram Janmabhoomi-Babri Masjid land dispute case: Supreme Court says
— ANI (@ANI) March 8, 2019
mediation process has to start within four weeks and to be completed within eight weeks. pic.twitter.com/zWY82T09Xx
Ram Janmabhoomi-Babri Masjid land dispute case in Supreme Court: CJI Ranjan Gogoi says, "Court monitored mediation proceedings will be confidential."
— ANI (@ANI) March 8, 2019
Ram Janmabhoomi-Babri Masjid land dispute case: Supreme Court in its order also said that the reporting of the mediation proceedings in media will be banned. https://t.co/QpjYDyemmS
— ANI (@ANI) March 8, 2019
Ram Janmabhoomi-Babri Masjid land dispute case: Supreme Court says
— ANI (@ANI) March 8, 2019
mediation process has to start within four weeks and to be completed within eight weeks. pic.twitter.com/zWY82T09Xx












Click it and Unblock the Notifications
