અસલમાં બની ‘બાલા' ફિલ્મની કહાની, ટિકટ઼ક પર થયો પ્રેમ અને પછી...

આજના સમયમાં સોશિયલ મીડિયા પર પ્રેમ થવો એક સામાન્ય વાત બની ગઈ છે. કોઈનુ જીવન સુધરી જાય છે તો કોઈની સાથે ચીટિંગ પણ થઈ જાય છે.

આજના સમયમાં સોશિયલ મીડિયા પર પ્રેમ થવો એક સામાન્ય વાત બની ગઈ છે. કોઈનુ જીવન સુધરી જાય છે તો કોઈની સાથે ચીટિંગ પણ થઈ જાય છે. રોજ આપણે એવી જોડીઓ વિશે સાંભળીએ છીએ જે સોશિયલ મીડિયા દ્વારા બને છે પરંતુ ઘણી વાર આ કોઈના માટે ખરાબ સ્વપ્ન સમાન બની રહે છે.

મુંબઈના માલવણીની રહેવાસી એક યુવતી સાથે પણ થયુ

મુંબઈના માલવણીની રહેવાસી એક યુવતી સાથે પણ થયુ

મીડિયા રિપોર્ટ અનુસાર આવુ જ કંઈ મુંબઈના માલવણીની રહેવાસી એક યુવતી સાથે પણ થયુ હતુ. વાસ્તવમાં આ યુવતી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ટિકટૉક પર વીડિયો બનાવતી હતી. તેના વીડિયો ઉત્તર પ્રદેશના વારાણસીનો રહેવાસી એક યુવક લાઈક કરતો હતો. એ યુવક પણ વીડિયો બનાવતો હતો.

ફોલો કર્યા બાદ ચેટિંગ કર્યુ

ફોલો કર્યા બાદ ચેટિંગ કર્યુ

બંને થોડા સમય બાદ એકબીજાના વીડિયો લાઈક કરવા લાગ્યા. પછી એકબીજાને ફોલો કર્યા અને ચેટિંગ કરવી શરૂ કરી દીધી. યુવતીના જન્મદિવસે બંનેએ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્તકરી. પછી બંનેએ સામસામે એકબીજાને જોવાની વાત કહી.

યુવતી મળવા પહોંચી ગઈ

યુવતી મળવા પહોંચી ગઈ

યુવતી મુલાકાત માટે વારાણસી સુધી પહોંચી ગઈ. આ વિશે તેણે પોતાના ઘરનાને કંઈ કહ્યુ નહોતુ. વળી, જ્યારે યુવકને આ વિશે ખબર પડી તો તે પણ પોતાને રોકી ના શક્યો અને મળવા માટે ભાગતો રેલવે સ્ટેશન પહોંચી ગયો. પરંતુ વાત આગળ વધે તે પહેલા યુવતી ત્યાંથી ભાગવા લાગી.

કહાની સાંભળીને પોલિસ પણ ચોંકી ગઈ

કહાની સાંભળીને પોલિસ પણ ચોંકી ગઈ

યુવતીને ભાગતા જોઈને રેલવે પોલિસ ત્યાં પહોંચી જાય છે. જ્યારે પોલિસને કહાની ખબર પડી તો તે પણ ચોંકી જાય છે. આ કેસમાં પોલિસનુ કહેવ છે કે યુવતીનુ કદ 6 ફૂટ છે જ્યારે તેના ટિક-ટૉક પ્રેમીની હાઈટ 4 ફૂટ છે. વળી તે દેખાવમાં પણ પોતાના પ્રેમીથી વધુ સુંદર છે. તેણે જેવો તેના પ્રેમીને સામે આવતા જોયો તો ત્યાંથી ભાગવા લાગી. જો કે પોલિસે યુવતીના પરિજનોને આ વિશે જણાવ્યુ અને યુવતીને તેમને સોંપી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X