શિવસેના બાલા સાહેબ હશે શિંદેના નવા પક્ષનુ નામ, બાગી ધારાસભ્ય દિપક કેસરકરે કર્યું કન્ફર્મ

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન શિવસેનાના બળવાખોર મંત્રી અને નેતા એકનાથ શિંદેએ નવી પાર્ટી બનાવી છે. જેની જાહેરાત તેઓ (એકનાથ શિંદે) આજે સાંજ સુધીમાં ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં કરી શકે

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન શિવસેનાના બળવાખોર મંત્રી અને નેતા એકનાથ શિંદેએ નવી પાર્ટી બનાવી છે. જેની જાહેરાત તેઓ (એકનાથ શિંદે) આજે સાંજ સુધીમાં ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યોની બેઠક બાદ નવી પાર્ટીનું નામ પણ નક્કી કર્યું છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે આ વાતની પુષ્ટિ કરી છે.

Deepak Kesarkar

ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે જણાવ્યું કે, એકનાથ શિંદે કેમ્પ દ્વારા 'શિવસેના બાલા સાહેબ' નામની નવી પાર્ટીની રચના કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X