Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પબજી બેન થયુ તો સોશિયલ મીડિયા પર આવ્યુ જોક્સનુ પૂર, શેર થઈ રહ્યા છે મઝાના મીમ્સ

પબજી પર બેન વિશે ઘણા બધા જોક્સ શેર થઈ રહ્યા છે. આ મીમ્સને વાંચીને તમે પણ હસવુ નહિ રોકી શકો.

નવી દિલ્લીઃ ભારત સરકારે બુધવારે લોકપ્રિય ઑનલાઈન ગેમિંગ એપ પબજી અને બીજી 118 ચીની મોબાઈલ એપ્સને પ્રતિબંધિત કરી દીધી છે. ચીન સાથે એલએસી પર ચાલી રહેલ તણાવ વચ્ચે સરકારે આ નિર્ણય કર્યો છે. સરકાર તરફથી બેન લગાવવાનુ કારણ સુરક્ષાને ખતરો ગણાવવામાં આવ્યો છે. આ એપ્સ ખાસ કરીને પબજી વિશે સોશિયલ મીડિયામાં ખૂબ વાત થઈ રહી છે. ટ્વિટર પર પબજી પર બેન ટ્રેન્ડમાં છે. પબજી પર બેન વિશે ઘણા બધા જોક્સ શેર થઈ રહ્યા છે. આ મીમ્સને વાંચીને તમે પણ હસવુ નહિ રોકી શકો.

pubg

સરકારે પહેલા પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા હતા. થોડા સમય પહેલા 59 એપ્સને બેન કરી હતી જેમાં લોકપ્રિય એપ ટિકટૉક પણ શામેલ હતી. પબજી બેન થયા બાદ ટ્વિટર પર #Pubg ટૉપ ટ્રેન્ડ કરી રહ્યુ છે. લોકો મઝાના મીમ્સ અને જોક્સ શેર કરી રહ્યા છે. ટ્વિટર પર લોકો આવા રિએક્શન આપી રહ્યા છે -

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X