Delhi Pollution: દિલ્હી સરકારે જૂની પેટ્રોલ-ડીજલ કારો પર લગાવ્યો પ્રતિબંધ

દિલ્હીમાં પ્રદુષણમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. એનસીઆર વિસ્તારોમાં ઠંડીના લીધે પ્રદુષણનો સ્તર ઘણુ ઉચુ રહ્યુ હતો. તેને જોતા દિલ્હી સરકારે કારોના ઉપયોગ પર શુક્રવાર સુધી બેન લગાવી દિધો છો.

દિલ્હી સરકરે બગડતી જતી વયુ ગુણવત્તાને જોતા મંગળવારથી રાષ્ટ્રીય રાજધાની બીએસ-3 પટ્રોલ અને બીએસ-4 ડીઝલ ફોર્ વ્હીકલ વાહનોના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દિધો છે. દિલ્હીની હવાની ગુણવત્તા સોમવારે શીતલહરમાં શાંત હવાને લીધે ગંભીર શ્રેણીમાં પહોચી ગઇ હતી. વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે તમામ એનસીઆર રાજ્યોને કડકાઇ સાથે પ્રદુષણ વિરોધી ઉપાયોન લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે.

car ban

દિલ્હી સરકારે જણાવ્યુ છે કે, બીએ 3 અને પેટ્રોલ અને ડીઝલ 4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ મંગળવારથી લાગુ થશે. વાયુ પ્રદુષણ ગંભીર શ્રેણીમાં પહોચવાને લીધે અમે પર્યાવરણ વિભાગ સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. પરીવહન વિભાગ સાથે વરિષ્ઠ ઇધિકારીઓએ કહ્યુ કે, જો હવાની ગણવત્તામાં સુધાર થાય છે તો શુક્રવાર પહેલા પ્રતિબંધ હટાવી શકાય છે.

રાષ્ટ્રીય રાજધાનીની 24 કલાક એવરેજ વાયુ ગુણવત્તા સૂચકાંક સોમવારે સાંજ ચાર વાગ્યા સુધીમાં 434 પર હતુ. જે રવિવારે 371 થી ખરાબ થઇ ગયુ હતુ. અને 201 અને 300 વચ્ચે AQIને ખરાબ, 301 અને 400 વચ્ચેને ખુબ ખરાબ અને 401 થી 500 વચ્ચે હોય તો ગંભીર માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X