રોડવેજ બસનું સ્ટેયરિગ હવે મહિલાઓના હાથમા, પહેલી બૈચમાં 17 યુવતીઓ પરંપરાની બેડી તૌડી તૈયાર

હવે જાતીય બરાબરીની કવાયતમાં ધીરે ધીરે યૂપીમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. કારણ છે કે, એવી જવાબદારી જે હજી સુધી પુરુષ નિભાવતા હતા. હવે મહિલાઓએ પણ પોતાના હાથમાં લઇ લીધી છે. જી હા હવે તમને યુપીમાં મહિલાઓ રોડવેજ બસોનું સ્ટયરીગ પકડેલી જોવા મળશે. કાનપુરમાં મહિલા બસ ચાલકોના પહેલી બેચ પ્રશિક્ષણ લઇને તેના માટે તૈયાર છે.

WOMEN
તમને જણાવી દઇએ કે, યૂપીમાં હવે બસનું સ્ટીયરિગ યુવતીઓના હાથમાં હશે. તમે પણ આજ સુધી રોડવેજની બસોમાં પુરુષોને જ બસ ચલાવતા જોયા હશે. પરંતુ આ પરંપરા ટુટી રહી છે. કાનપુરમાં હાજર રોડવેજ ડ્રાઇવર પ્રશિક્ષણ કેન્દ્રની પહેલી મહિલા ડ્રાઇવર બે તૈયર થઇ ગઇ છે. યૂપીના ઇતિહાસમાં પહેલીવાર અંહિયા 17 યુવતીઓએ ડ્રાઇવરની તાલીમ લીધી હતી.

સૌથી ખાસ વતા એ છે કે, સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલુ કેન્દ્ર છે. જ્યા મહિલાઓ બસ ડ્રાઇવિગ માટે પ્રશિક્ષણ આપવામાં આવી છે. આ બેચમાથી ટ્રેન થઇને નિકળેલી યુવતીઓ પણ પોતાના નવા કેરિયારને લઇને ઘણી જ ઉત્સાહીત છે. ડ્રાઇવર તરીકે બસ જેવા ભારે વાહન ચલાવામાં ગર્વ અનુભવ કરી રહી છે. તેમનું માનવુ છે કે, આજના જમાનામાં દિકરીઓ જ્યારે કાર ચાવી શકે, હેલિકોપ્ટર, ટ્રેન, પ્લેન ચલાવી શકે તો બસ કેમની નહી?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X