Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભગવંત માને કૈરોલિના રોવેટને તેમના પુસ્તકના વિમોચન પર શુભેચ્છા પાઠવી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંદીગઢની બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ચંદીગઢ શ્રીમતી કેરોલિના રોવેટને તેમના અવિશ્વસનીય પુસ્તક '75 ઈયર્સ, 75 વુમન, 75 વર્ડ્સ'ના વિમોચન પર હાર્દિક શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, અસાધરણ મહિલાઓ, તેમની ઉપલબ્ધીઓ અને તેમની વાર્તાઓ પ્રત્યે તમારી શ્રદ્ધાંજલિ ખરેખર ઉલ્લેખનીય છે.

bhagwant mann

આ પુસ્તક મહિલાઓની ઉપલબ્ધીઓ પર લખવામાં આવેલી છે જેમાં તેમનો સંઘર્ષથી માંડી તેમની સફળતા સુધીની વાત કહેવામાં આવી છે. ભગવંત માને આ પુસ્તક બદલ લેખકને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે કૈરોલિના રોવેટના આ પુસ્તક '75 ઈયર્સ, 75 વુમન, 75 વર્ડ્સ'થી દેશની દરેક મહિલાઓને નવી ઉમ્મીદ અને કંઈક અસાધારણ કાર્ય કરી બતાવવાની લાગણી જન્મશે. આ પુસ્તક દરેક મહિલાઓએ એક વાર વાંચવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X