Bigg Boss Ott 2: જદ હદીદ અને આકાંક્ષાએ પુરીએ પાર કરી તમામ હદ, સૌની સામે ખૂલેઆમ કરી લિપ-લોક
બિગ બોસ ઓટીટી 2 જ્યારથી શરુ થયુ છે. ત્યારથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા પુનિત સુપરસ્ટારને ઘર સાથે છેડછાડને લઇને ઘરમાથી બહાર કાઢવામાં આવ્યો હતો. હવે આકાક્ષા પુરી અને જદ હદીદે ઘરમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેમા જોઇને બધાને આશ્ચર્ય થયુ હતુ.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે .જેમા આકાંક્ષા પરી અને જદ હદીદ પોતાની હદ પાર કરતા ઘરમાં સૌની સામે લીપલોક કરતા નજર આ્વ્યા હતા. આ વીડિયોમાં તમામ ઘરવાળા ગાર્ડન એરિયામાં ઉભા છે. અને આકાંક્ષા પુરી અને જાદ હદીદ સની સામે એક બીજાને કીસ કરતા નજર આવી રહ્યા છે.
પુજા ભટ્ટે રોકવાનો પ્રયાસ કર્યો હતો.
અવિનાશે બંન્નેને એક ટાસ્ક આપ્યો હતો. ત્યાર બાદ હદીદ અને આકાંક્ષા પુરી એક બીજાને કમ સે કમ 30 સેકન્ડ સુધી કિસ કરતા નજર આવ્યા હતા. જો કે ટાસ્ક કરતા કરતા બંને એક બીજાને રોકી ના શક્યા અને કિસ કરવામાં એટલા ખોવાઇ ગયા કે, તે લોકો ભૂલી ગયા હતા કે, ઘરમાં અન્ય લોકો પમ તેમની પાસે છે. આ જોઇને ઘરના બાકીના લોકો અનકંફર્ટેબલ થઇ ગયા હતા. પુજા ભટ્ટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે આ વીડિયો સોશિયલ મીડિયામં વાયરલ થાય બાદ આકાંક્ષા પુરી અને જદ હદીદની આ હરકત પસંદ ના આવી સોશિયલ મીડિયામાં લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક યુજર્સે કમેન્ટ કરીને લખ્યુ કે, "આકાક્ષાને જાદના ટચ કરવાનથી પણ તકલીફ હતી. અને હવે કિસ કરી રહી છે" અન્ય એક યુજર્સે કહ્યુ કે, " મેકર્સ પોતાની ટીઆરપી વધરવા માટે હવે આ લેવલ પર આવી ચૂક્યા છે"












Click it and Unblock the Notifications
