For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Police : બે મહિલા કોન્સ્ટેબલે હથિયારધારી લૂંટેરા સાથે બાથ ભીડી, જુઓ વીડિયો

Bihar Police : બિહારના હાજીપુરમાં બે બહાદુર મહિલા પોલીસ કોન્સ્ટેબલના કારણે સરકારી બેંક લૂંટાતા બચી ગઈ. ત્રણ હથિયારધારી બદમાશો બેંક લૂંટવાના ઇરાદે બેંકમાં ઘૂસ્યા હતા, પરંતુ બંને મહિલા કોન્સ્ટેબલોએ તેમનો પીછો કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

Bihar Police : હવે મહિલાઓ બાહોસ અને બહાદુર બની રહી છે. જેનું ઉદાહરણ બિહારમાંથી સામે આવ્યું છે. જ્યાં બે મહિલા કોન્સ્ટેબલે હથિયારધારી લૂંટેરાઓનો સામનો કર્યો હતો. ઘટનાની મળતી માહિતી મુજબ બિહારના હાજીપુર જિલ્લામાં બેંક લૂંટવા આવેલા હથિયારધારી લૂંટારાઓ સાથે બાથ ભીડી હતી. આ દરમિયાન બે મહિલા કોન્સ્ટેબલે પોતાના જીવના જોખમે લૂંટારુઓને ભગાડ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર આ વિરાંગનાઓની પ્રસંશા થઇ રહી છે.

 hajipur

બંદૂક જોઇને કોઇ પણ મણસની બોલતી બંધ થઇ જાય છે, પરંતુ આ બે મહિલા કોન્સ્ટેબલે બેંક લૂંટવા આવેલા બદમાશોને છોડાવ્યા એટલું જ નહીં, ત્યાંથી પીછો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફૂટેજ બિહાર પોલીસે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા પણ શેર કર્યા છે.

બેંક લૂંટની આ ઘટના હાજીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સેંદુરીની છે. અહેવાલો અનુસાર બિહાર ગ્રામીણ બેંકમાં કામ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. સવારે 11 કલાકે ત્રણ હથિયારધારી બદમાશો એસ્પા બેંકમાં ઘૂસ્યા હતા. લૂંટારુઓ બેંકમાં પ્રવેશતા જ મહિલા કોન્સ્ટેબલે તેમને રોકીને પૂછપરછ કરી હતી. આ દરમિયાન બદમાશોએ સુરક્ષા ફરજ પર તૈનાત બંને મહિલા કોન્સ્ટેબલ જૂહી અને શાંતિ કુમાર પર બંદૂક તાકી દીધી હતી.

જેના જવાબમાં મહિલા કોન્સ્ટેબલ શાંતિ અને જુહીએ પણ તેમની SLR રાઈફલ લૂંટારાઓ તરફ તાકી હતી. જે બાદ લૂંટારુઓ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન લૂંટારુઓએ મહિલા કોન્સ્ટેબલ પાસેથી SLR છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ બંને મહિલા કોન્સ્ટેબલોએ જીવની પરવા કર્યા વગર બહાદુરીથી સામનો કર્યો હતો. જે બાદ લૂંટારુઓ બેંકમાંથી ભાગી ગયા હતા. અહેવાલો અનુસાર, લૂંટારાઓ એટલા ગભરાઇ ગયા હતા કે, તેમની બાઇક પણ બેંકની બહાર છોડી ગયા હતા.

Bihar Police : બે મહિલા કોન્સ્ટેબલે હથિયારધારી લૂંટેરા સાથે બાથ ભીડી, જુઓ વીડિયોBihar Police : Two women constables take bath with armed robbers, watch videoBihar Police : હવે મહિલાઓ બાહોસ અને બહાદુર બની રહી છે. જેનું ઉદાહરણ બિહારમાંથી સામે આવ્યું છે. જ્યાં બે મહિલા કોન્સ્ટેબલે હથિયારધારી લૂંટેરાઓનો સામનો કર્યો હતો. ઘટનાની મળતી માહિતી મુજબ બિહારના હાજીપુર જિલ્લામાં બેંક લૂંટવા આવેલા હથિયારધારી લૂંટારાઓ સાથે બાથ ભીડી હતી. આ દરમિયાન બે મહિલા કોન્સ્ટેબલે પોતાના જીવના જોખમે લૂંટારુઓને ભગાડ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર આ વિરાંગનાઓની પ્રસંશા થઇ રહી છે.બંદૂક જોઇને કોઇ પણ મણસની બોલતી બંધ થઇ જાય છે, પરંતુ આ બે મહિલા કોન્સ્ટેબલે બેંક લૂંટવા આવેલા બદમાશોને છોડાવ્યા એટલું જ નહીં, ત્યાંથી પીછો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફૂટેજ બિહાર પોલીસે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા પણ શેર કર્યા છે.બેંક લૂંટની આ ઘટના હાજીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સેંદુરીની છે. અહેવાલો અનુસાર બિહાર ગ્રામીણ બેંકમાં કામ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. સવારે 11 કલાકે ત્રણ હથિયારધારી બદમાશો એસ્પા બેંકમાં ઘૂસ્યા હતા. લૂંટારુઓ બેંકમાં પ્રવેશતા જ મહિલા કોન્સ્ટેબલે તેમને રોકીને પૂછપરછ કરી હતી. આ દરમિયાન બદમાશોએ સુરક્ષા ફરજ પર તૈનાત બંને મહિલા કોન્સ્ટેબલ જૂહી અને શાંતિ કુમાર પર બંદૂક તાકી દીધી હતી.જેના જવાબમાં મહિલા કોન્સ્ટેબલ શાંતિ અને જુહીએ પણ તેમની SLR રાઈફલ લૂંટારાઓ તરફ તાકી હતી. જે બાદ લૂંટારુઓ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન લૂંટારુઓએ મહિલા કોન્સ્ટેબલ પાસેથી SLR છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ બંને મહિલા કોન્સ્ટેબલોએ જીવની પરવા કર્યા વગર બહાદુરીથી સામનો કર્યો હતો. જે બાદ લૂંટારુઓ બેંકમાંથી ભાગી ગયા હતા. અહેવાલો અનુસાર, લૂંટારાઓ એટલા ગભરાઇ ગયા હતા કે, તેમની બાઇક પણ બેંકની બહાર છોડી ગયા હતા.લેડી કોન્સ્ટેબલ જુહીની વાત માનીએ તો ત્રણેયને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. પાસબુક બતાવવાનું કહેતાં તે પાસબુક બતાવી શક્યો ન હતો અને સીધો પિસ્તોલ કાઢી લીધી હતી. જે બાદ અમે અમારી બંદૂક પણ તેમના તરફ તાકી, જે બાદ ત્રણેયએ અમારી પાસેથી બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. આ ઝપાઝપીમાં મહિલા કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. આ મહિલા કોન્સ્ટેબલની હિંમત જોઈ લૂંટારુઓ બેંક લૂંટવા આવેલા, તે બાઇક છોડીને પગપાળા ભાગી ગયા હતા.જે બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આવા સમયે, માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના પર મહિલા કોન્સ્ટેબલ શાંતિ કુમારીએ જણાવ્યું હતું કે, અમે તેમની સાથે લડવાનો ખૂબ પ્રયાસ કર્યો કે, ગમે તે થાય, અમે તમને બેંક લૂંટવા દઈશું નહીં.એસપીએ કરી ઈનામની જાહેરાતબંને મહિલા કોન્સ્ટેબલની બહાદુરીને ધ્યાનમાં રાખીને વૈશાલી જિલ્લાના એસપી મનીષે ઈનામની જાહેરાત કરી છે. તો બીજી તરફ બદમાશોનો સામનો કરનાર બંને બહાદુર મહિલા સૈનિકો બિહારના નાલંદા જિલ્લાની રહેવાસી છે. ખાસ વાત એ છે કે, આ બંને યુવતીઓ એ જ ગામની છે, જ્યાંથી નીતિશ કુમાર સત્તાની ટોચ પર પહોંચ્યા અને બિહારના મુખ્યમંત્રી બન્યા હતા.Bihar Police : બિહારના હાજીપુરમાં બે બહાદુર મહિલા પોલીસ કોન્સ્ટેબલના કારણે સરકારી બેંક લૂંટાતા બચી ગઈ. વાસ્તવમાં, ત્રણ હથિયારધારી બદમાશો બેંક લૂંટવાના ઇરાદે બેંકમાં ઘૂસ્યા હતા, પરંતુ બંને મહિલા કોન્સ્ટેબલોએ તેમનો પીછો કર્યો હતો.two brave women survived a government bank robbery thanks to police constables. In fact, three armed miscreants entered the bank with the intention of robbing the bank, but were chased away by the two women constables.gujarati news, hajipur, hajipur news, bank robbery, bank robbery in hajipur, vaishali, bihar, bihar news, women police constable, police constable shanti kumari, shanti kumari, juhi, juhi kumari, Police Constable Juhi Kumari, national news, crime, crime news, ગુજરાતી સમાચાર, હાજીપુર, હાજીપુર સમાચાર, બેંક લૂંટ, બેંક લૂંટ, હાજીપુર, વૈશાલી, બિહાર, બિહાર સમાચાર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ શાંતિ કુમારી, શાંતિ કુમારી, જુહી, જુહી કુમારી, પોલીસ કોન્સ્ટેબલ જુહી કુમારી, રાષ્ટ્રીય સમાચાર, ગુના, ગુના સમાચાર,

લેડી કોન્સ્ટેબલ જુહીની વાત માનીએ તો ત્રણેયને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. પાસબુક બતાવવાનું કહેતાં તે પાસબુક બતાવી શક્યો ન હતો અને સીધો પિસ્તોલ કાઢી લીધી હતી. જે બાદ અમે અમારી બંદૂક પણ તેમના તરફ તાકી, જે બાદ ત્રણેયએ અમારી પાસેથી બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. આ ઝપાઝપીમાં મહિલા કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. આ મહિલા કોન્સ્ટેબલની હિંમત જોઈ લૂંટારુઓ બેંક લૂંટવા આવેલા, તે બાઇક છોડીને પગપાળા ભાગી ગયા હતા.

જે બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આવા સમયે, માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના પર મહિલા કોન્સ્ટેબલ શાંતિ કુમારીએ જણાવ્યું હતું કે, અમે તેમની સાથે લડવાનો ખૂબ પ્રયાસ કર્યો કે, ગમે તે થાય, અમે તમને બેંક લૂંટવા દઈશું નહીં.

એસપીએ કરી ઈનામની જાહેરાત

બંને મહિલા કોન્સ્ટેબલની બહાદુરીને ધ્યાનમાં રાખીને વૈશાલી જિલ્લાના એસપી મનીષે ઈનામની જાહેરાત કરી છે. તો બીજી તરફ બદમાશોનો સામનો કરનાર બંને બહાદુર મહિલા સૈનિકો બિહારના નાલંદા જિલ્લાની રહેવાસી છે. ખાસ વાત એ છે કે, આ બંને યુવતીઓ એ જ ગામની છે, જ્યાંથી નીતિશ કુમાર સત્તાની ટોચ પર પહોંચ્યા અને બિહારના મુખ્યમંત્રી બન્યા હતા.

English summary
Bihar Police : Two women constables take bath with armed robbers, watch video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X