લોકસભા ચૂંટણી 2019: સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પાછળ છોડ્યા

લોકસભા ચૂંટણી 2019: સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પાછળ છોડ્યા

બુઆ-બબુઆના ગઠબંધને ઉત્તર પ્રદેશની 2 સીટ છોડી બાકીની બધી સીટ પર ઉમેદવાર ઉતાર્યા. આ બે સીટ એમ વિચરીને છોડી હતી કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ સીટ ચોક્કસ જીતશે તેવું અનુમાન હતું. પરંતુ શરૂઆતી ટ્રેન્ડ આવતાની સાથે જ રાહુલ ગાંધીને તગડો ઝાટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ સીટ અમેઠીથી અત્યાર સુધી સૌથી મોટી ખબર સામે આવી છે. અહીં લોકસભા ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 19 વોટથી પાછળ ચાલી રહી છે. અહીં લોકસભા ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 19 વોટથી પાછળ ચાલી રહ્યા ચે. ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીને આકરી ટક્કર આપી રહ્યાં છે.

lok sabha elections 2019

યૂપીની 80 લોકસભા સીટ માટે ગુરુવારે સવારે 8 વાગ્યેથી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી માટે 77 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જેમાં 979 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થશે. જ્યારે ઉત્તર પ્રદેશના શરૂઆતી ટ્રેન્ડ્સમાં ભાજપને લીડ મળતી જોવા મળી રહી છે. વારાણસી સીટથી પીએમ મોદી અને લખનઉ સીટથી રાજનાથ સિંહ આગળ ચાલી રહ્યા છે. કૈરાના સીટથી ભાજપના પ્રદીપ ચૌધરી આગળ ચાલી રહ્યા છે. જ્યારે મૈનપુરીથી મુલાયમ સિંહ આગળ ચાલી રહ્યા છે.

અમેઠીથી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી 19 વોટથી પાછળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની કોંગ્રેસના રાહુલ ગાંધીને આકરી ટક્કર આપી રહ્યાં છે. સ્મૃતિ ઈરાની અહીં આગળ છે. જ્યારે રામપુર સીટથી ભાજપના ઉમેદવાર જયા પ્રદા પાછળ ચાલી રહ્યાં છે. જ્યારે ગઠબંધન ઉમેદવાર આઝમ ખાન આગળ ચાલી રહ્યા છે. આઝમગઢથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આગળ ચાલી રહ્યા છે નિરહુઆ પાછળ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો- પરિણામ પહેલા ભાજપે શરૂ કરી ઉજવણીની તૈયારીઓ, કોંગ્રેસ સતર્ક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X