પશ્ચિમ બંગાળના હૂબલીમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન ભડકી હિંસા, ભાજપા ધારાસબ્ય ઘાયલ
પશ્ચિમ બ્ગાળમાં રામ નવમીની શોભા યાત્રા દરમિયાન એક ાર ફરી હિસાની ખબર સામે આવી હતી. આ હિંસામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પર પણ હૂમલો થયો હતો. રિપોર્ટ અનુસાર રવિવારે રામ નવમીની રેલી પર પશ્ચિમ બંગાળના હૂબલી શહેરમાં સ્થિત રિશરા પાસે મસ્જિદની બહાર આ ઘટના બની હતી. આ ઘટનામાં ભાજપાના સ્થાનિક ધારાસભ્યને પણ ઇજા થઇ હતી. ઘટના બાદ વિસ્તારમાં 144ની કલમ લાગુ કરવામાં આવી હતી. જાણકારો અનુસાર શોભાયાત્રા દરમિયાન પત્થરબાજી થઇ હતી.

આ ઘટનામાં ભાજપના ધારાસભ્ય પણ ઇઝાગ્રસ્ત થયા હતા. તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમનુ ઇલાજ ચાલી રહ્યો છે. હાલાત બગડ્યા બાદ કલમ 144 લગાવામાં આવી છે. અને 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાદ્યક્ષ દિલીફ ઘોષ પણ સામેલ હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુાસર કહેવાામા આવી રહ્યુ છે કે, શોભાયાત્રામાં ડીજે પર અવાજ સંગીત વગાડવામાં આવી રહ્યુ હતુ એટલુ જ નહી શોભાયાત્રા જ્યારે મસ્જિદ પાસે પહોચ તો લોકોએ તલવાર લહેરાવી હતી.
દિલીપ ઘોષે હિંસા દરમિયાન વીડિયોને શયર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, મસ્જિદની અંદરથી શોભાયાત્રા પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, હાવડા જિલ્લાના 30-31 માર્ચના રામ નવમીના કાર્યક્રમ દરમિયાન હિંસાની ખબર આવી હતી. આ સીઆઇડી તપાસ કરી રહી છે. આ ઘટના દરમિયાન બે દિવસ બાદ ફરી હાવડામાં હિંસાની ખબર સામે આવી હતી.
પ્રદેશ બાજપા અધ્યક્ષ સુકાંતા મજૂમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રવિવારે પત્ર લખી અને આ મામલામાં હસ્તક્ષેપની માગ કરી હતી. ભાજપા અધ્યક્ષે કહ્યુ કે, કાયદા અને વ્યવસ્થાની બગડતી હાલાતને જોતા અમે તમને તત્કાલ પ્રભાવથી આ મામલે કાયદાકીય રીત હસ્તક્ષેપની માગ કરીએ છીએ .જેથી સ્થિતિની નિયંત્રણાં લાવી શકાય. દિલીપ ઘોષે મીડિયાને જણાવ્યુ હતુ કે, તે પત્થર બાજી દરમિયાન ઘાયલ થયા હતા. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
